by Narendra Modi
22. March 2010 19:36
I am therefore compelled to place the facts before my countrymen
મારા પ્રિય દેશવાસીઓ
સાદર નમસ્કાર.
અત્યંત પીડા અને આક્રોશ સાથે હું, આપ સૌની સમક્ષ સત્ય રજૂ કરવા મજબૂર બન્યો છું.
આપ એ હકિકતથી સુવિદિત છો કે છેલ્લા આઠ વર્ષોથી તદૂન ઉપજાવી કાઢેલા મુદાઓ લઇને મારા ઉપર જાતજાતના મનગડંત આરોપો મઢવાની ફેશન થઇ ગઇ છે. ગયા એક અઠવાડિયાથી જે ગપગોળા, આરોપો અને જૂઠાણા વહેતા થયા છે તેના ઊંડાણમાં ઉતરીશું તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. સત્ય છાંપરે ચઢીને પોકારે છે. આ સત્ય શું છે તેનું તાજેતરનું ઉત્તમ ઉદાહરણ આપની સમક્ષ મૂકવાની મને ફરજ પડી છે.
સને ર૦૦રની ગોધરાની ઘટના પછી, ગુજરાત વિધાનસભાના ગૃહમાં અને જાહેરમાં, મેં અનેકવાર નિવેદનો કર્યા છે કે ભારતનું બંધારણ અને કાયદો સર્વોપરી છે અને કોઇપણ નાગરિક, મુખ્યમંત્રી હોય તો પણ-કાયદાના પાલનથી પર નથી. હું આ હકિકતને માત્ર શબ્દોથી જ નહીં પણ, સાચા ભાવથી (ઇન ટ્રુ સ્પીરીટ) આજ સુધી નિભાવતો રહયો છું અને ભવિષ્યમાં પણ આજ ભાવથી નિભાવવા પ્રતિબધ્ધ છું.
આમ છતાં, કેટલાક હિત ધરાવતા તત્વો, તથ્ય વગરના, મનઘડંત અને અનુમાનોને આધારે, ગુજરાતને, મારી સરકારને, અને મને બદનામ કરવાનો એકપણ અવસર જતો કરતા નથી.
તાજેતરમાં 'SIT નું નરેન્દ્ર મોદીને સમન્સ' એવા અહેવાલો વહેતા કરીને, "મોદી SITમાં ગયા નહીં", "મોદીએ સુપ્રિમ કોર્ટનો અનાદર કર્યો" અને "મોદીએ નકકી તારીખે ગેરહાજર રહીને SIT નો અનાદર કર્યો" એવો પાયા વગરનો મનઘડંત અપપ્રચાર કરીને, ફરી એકવાર ગુજરાતને બદનામ કરવામાં આવી રહયું છે.
આથી ના છૂટકે, દેશવાસીઓ સમક્ષ આ જાહેર પત્ર દ્વારા સત્ય શું છે તે મૂકવાની ફરજ મને પડી છે.
હકિકતો
-
અખબારી અહેવાલો પ્રમાણે SITએ મને બોલાવ્યો છે એ જાણ થતા જ, સરકારના અધિકૃત પ્રવકતાએ તુરત જ નિવેદન કરેલું કે નરેન્દ્ર મોદી બંધારણને વરેલા છે અને કાયદાની પ્રત્યેક પ્રક્રિયાને સહકાર આપ્યો છે અને આપતા રહેશે.
-
"SIT તરફથી નરેન્દ્ર મોદીને સમન્સ કાઢીને "ર૧મી માર્ચ ર૦૧૦ ના રોજ બોલાવ્યા છે" એવું જૂઠાણું કોણે શરૂ કર્યું અને શા માટે શરૂ કરાવ્યું તે ગંભીર તપાસનો વિષય છે."
-
ર૧મી માર્ચ ર૦૧૦ના રોજ રવિવાર છે અને જાહેર રજા હોય છે એટલી પ્રાથમિક જાણકારી મેળવવાની દરકાર, આ પ્રકારના ગપગોળા ફેલાવનારા મિત્રોએ કરી નથી.
-
સર્વોચ્ચ અદાલતે નીમેલા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ના અધિકારીઓ, ર૧મી માર્ચર૦૧૦ના રોજ, ગુજરાતમાં હતા કે કેમ તેની પ્રાથમિક માહિતી મેળવવાનું આ જૂઠાણું ફેલાવનારા મિત્રોએ મુનાશિબ લાગ્યું નથી.
-
દેશવાસીઓને હું નમ્રતાપૂર્વક જણાવું છું SIT દ્વારા મને ઉપસ્થિત થવા માટે ર૧મી માર્ચ ર૦૧૦ની તારીખ નકકી કરી નથી. આથી SITમાં ર૧મી માર્ચે મને બોલાવવામાં આવ્યો હોવાની વાત સંપૂર્ણ ખોટી છે. હું સર્વોચ્ચ અદાલતે નીમેલી સંસ્થાના ગૌરવ અને કાયદાનો આદર કરીને SITને સંપૂર્ણ સહયોગ આપીશ.
તા.ર૧મી માર્ચ ર૦૧૦ તો કેટલાક સ્થાપિત હિતોની શોધ હતી અને તેના ભાગરૂપે કાયદાની નિર્ધારિત પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો હતો તેઓ એમ ઇચ્છતા હતા કે હું SIT ને કોઇ પ્રતિભાવ આપવા માંગતો નથી તેવી સ્થિતિનું નિર્માણ થાય.
છેલ્લા ર૪ કલાકથી આ દેશમાં તો આ મનઘડંત માહિતીના અપપ્રચારની ઝૂંબેશ એવી ચાલી કે કેટલાક પ્રચાર માધ્યમો પણ તેનું સાધન બની ગયા. મને આશા છે કે હવે આવા માધ્યમો પણ સાચો અને સુધારાત્મક અભિગમ અપનાવશે.
વહાલા દેશવાસીઓ,
સને ર૦૦રથી ગુજરાતને નિરંતર બદનામ કરી રહેલા આ તત્વો, ગુજરાત અને દેશની જનતા સારી રીતે ઓળખે છે પરંતુ મારે સત્ય એ કહેવું છે કે જાતજાતના ગપગોળા અને જૂઠાણા ચલાવીને જનતાને ઉશ્કેરવાનું પાપકૃત્ય, લોકતંત્રની સમગ્ર પ્રક્રિયાને અવરોધક બનતું હોય છે. છેલ્લા ર૪ કલાકની આ આખી ઘટનાનો ક્રમ જોતા, જૂઠાણાની રીતરસમો અને મને બદનામ કરવાના તોરતરીકાએ હીત ધરાવતા જૂદા જૂદા પરિબળોની કેવી સાંઠગાંઠ છે તે આપોઆપ ખુલ્લું પડી ગયું છે.
ગોધરા અને ગોધરા પછીની ઘટનાઓ માટે ગુજરાત સરકાર, હંમેશા તપાસ પંચો, તપાસ એજન્સીઓ અને સર્વોચ્ચ અદાલત-સૌની ન્યાયિક-પ્રક્રિયાને આદર કરતી રહી છે અને તેથી જ આ બાબતે કોઇપણ મૂદે, કોઇ જાહેર નિવેદનો કરવાનું ઉચિત ગણ્યું નથી. સમગ્ર તપાસ ન્યાયિક ધોરણે નિર્વિધ્ને ચાલતી રહે તે માટે, જૂઠાણા અને બદનામી સહન કરતા રહીને, ન કલ્પી શકાય તેવી પીડા સહન કરીને પણ મૌન રાખવાનું પસંદ કર્યું છે.
હવે જયારે છેલ્લા ર૪ કલાકનો આ ઘટનાક્રમ જૂઠાણાની પરાકાષ્ઠા પણ વટાવી ચૂકયો છે ત્યારે માત્ર ને માત્ર સત્ય શું છે તે દેશવાસીઓ સમક્ષ રજૂ કરવાની ફરજ હું સમજું છું.
હું આશા રાખું છું કે આ સત્યનો પણ દુરૂપયોગ કરીને, તપાસ પ્રક્રિયાને નિહિત રીતે દોરવાનો પ્રયાસ થશે નહીં અને પ્રચાર માધ્યમો પણ મારી આ વેદના અને લાગણી લોકો સુધી પહોંચાડશે.
આભાર.
My beloved countrymen,
Namaskar,
I am constrained to write to you with a deep sense of anguish. Since last eight years canards have been spread against me. For the past one week if we analyse the allegations leveled against me, then the truth will become evident. Truth cannot be suppressed. It is now my duty to place before you the facts that brings out the importance of understanding what the truth really is.
After the 2002 Godhra incidents, I had categorically said in the Vidhan Sabha and in public that no one is above the Indian Constitution and the law, even if he happens to be the chief minister of a state. These are not mere words. My actions have reflected this statement in its true spirit. I assure you that this would be my stand in the future.
In spite of that, some vested interests without losing a single opportunity and with malicious pleasure and without bothering to ascertain the truth based on mere whims and fancies have been tarnishing the good image of Gujarat, my government and me.
Recently a systematic campaign to defame Gujarat through propagation of false reports titled “SIT summons Narendra Modi”; “Narendra Modi did not appear before SIT” and “Modi has shown disrespect to Supreme Court and SIT.” Such baseless allegations are being leveled once again against me to defame Gujarat.
I am therefore compelled to place the facts before my countrymen.
FACTS:
-
As soon as newspapers began reporting that Modi has been summoned by the SIT, the government spokesperson immediately said that Shri Modi is bound by the law of the land and the Indian Constitution. He has always extended his cooperation to every procedure of law. And he is committed to do so in future.
-
It is a matter of grave concern and needs investigation as to why and who started spreading lies that “SIT summons Narendra Modi on March 21, 2010”.
-
The purveyors of untruth failed even to think that March 21, 2010 happens to be a Sunday and a public holiday.
-
These purveyors of lies even did not once bother to check whether the key SIT officers, who are appoited by the Supreme Court, were present in Gujarat on March 21, 2010.
-
SIT had not fixed March 21, 2010 for my appearance. To say that I was summoned on March 21 is completely false. I shall respond to the SIT fully respecting the law and keeping in view the dignity of a body appointed by the Supreme Court.
-
The date of 21st March 2010 was invented by some vested interest and as a part of their effort to interfere in the due process of law. They wanted to paint me as a person who refused to respond to the SIT. This country has in the last twenty four hours witnessed a campaign of disinformation in which a section of the media became an instrument of the disinformers. I hope this section will now take corrective steps.
My beloved countrymen,
The people of Gujarat and this country have identified those who are defaming Gujarat continuously since 2002. But I want to tell the truth that spreading falsehoods has only one single purpose and that is to instigate people. It is a sinful action which will harm the working of a democratic state. Seen in the backdrop of events in the last 24 hours it shows that there is a nexus among the vested interests in spreading lies against me in order to defame me. This machination has come unstuck and the people have seen through this charade.
Government of Gujarat has always honoured and cooperated with the investigative agencies, commissions and Supreme Court looking into Godhra and post-Godhra incidents. And that is why I never thought of giving a public statement on this issue. Despite unbearable pain, I decided to maintain silence in the belief that due process of law would take its own course.
But now as the lies reach a crescendo as never before I am compelled to bring the facts before the countrymen. I also consider it as my humble duty.
I hope the truth is not twisted by the purveyors of untruth to misguide the investigation. And I expect that the media would bring my deep pain and despair to the notice of the people.
Thanks,
मेरे प्रिय देशवासियो !
सादर नमस्कार |
आप इस सच्चाई से अच्छी तरह वाकिफ है कि पिछले आठ वर्षो से कुत्रिम मामले बनाकर मुझ पर तरह-तरह के मनघडंत आरोप लगाने का फैशन सा हो गया है | पिछले एक सप्ताह से जो अफवाहे, आरोप ओर झुठ फैल रहे है, इनकी गहराई में उतरें तो दुध का दुध ओर पानी का पानी हो जएगा | सत्य हमेशा सीमाएं तोडकर भी बाहर आता है | यह सत्य कया है इसका ताजा उदाहरण आपके समक्ष रखने की मुझे जरूरत आन पडी है |
वर्ष २००२की गोधरा घटना के बाद गुजरात विधानसभा सदन और सार्वजनिक रूप से अनेक बार मैने बयान दिया है कि भारत का संविधान और कानुन सर्वोपरि है | कोई भी नागरिक, चाहे वह मुख्यमंत्री हो तो भी कानुन से ऊपर नहीं है | मै इस वास्तविकता को सिर्फ श्ब्दो से ही नही बल्कि सच्ची भावना (इन टु स्पीरिट) से आज तक निभाता आया हुं और भविष्य में भी इसी भावना से निभाने के लिए प्रतिबध हुं |
इसके बाबजुद कई स्वार्थी तत्व, बिना तथ्य के मनघडंत और अनुमानों के आधार पर गुजरात को, मेरी सरकार को और स्वयं मुझे बदनाम करने का कोई भी मोका हाथ से जाने नहीं देते |
हाल ही मे "SIT का नरेन्द्र मोदी को समन्स" जैसी खबरें फैलाकर मोदी SIT के समक्ष उपस्थित नहीं हुए ओर मोदी ने सुप्रीम कोर्ट तथा SIT का अनादर किया ओर मोदीने तय तारीख पर अनुपस्थित रहकरीट SIT का अनादर किया जैसा आधारहीन "ओर् मनघडंत दुषप्रचार करके फिर एक बार गुजरात को बदनाम किया जा रहा है | इसलिए मजबुरी में देशवासियों को इस सार्वजनिक पत्र द्वारा सच्चाई बता रहा हुं |
सच्चाईः
-
अखबारों की रिपोर्ट के मुताबिक SIT ने मुझे बुलवाया है, इसकी जानकारी मिलते ही सरकार के अधिक्रुत प्रवकता ने तत्काल ही बयान जारी किया कि नरेन्द्र मोदी संविधान के पालनकर्ता है ओर कानुन की प्रत्येक प्रर्किया में सहयोग देते रहे है तथा देते रहेगे |
-
SIT ने समन्स भेजकर २१ मार्च २०१० को नरेन्द्र मोदी को बुलवाया है यह झुठ किसने शूरू किया ओर किस लिए शूरू करवाया, यह गंभीर जांच का विषय है |
-
२१ मार्च २०१० को रविवार था ओर इस दिन सार्वजनिक अवकाश होता है | अफवाह फैलाने वाले मित्रो ने इतनी सी प्राथमिक जानकारी हासिल करने की जरूरत नहीं समझी |
-
सर्वोच्च न्यायालय के प्रतिनिधि के रूप में कार्यरत स्पेश्यिल इन्वेस्टिगेशन टीम (SIT) के अधिकारीगण २१ मार्च २०१० को गुजरात में थे या नहीं इसकी प्राथमिक जानकारी हासिल करना भी इन झुठ फैलाने वाले मित्रो को मुनासिब ना लगा |
-
देशवासियों को मै विनम्रता से बताना चाकता हुं कि मुझे उपस्थित होने के लिए २१ मार्च २०१० की तारीख तय नहीं की गई थी, इसलिए SIT में २१ मार्च को मुझे बुलाया गया था, यह बात बिलकुल झुठी है की मै सर्वोच्च अदालत द्वारा नियुक्त संस्था के गौरव तथा कानुन का आदर करके को संपूर्ण सहयोग दूगाव
२१ मार्च २०१० तो कुछ स्वार्थी तत्वो की कोज थी तथा ईसी के तहत कनुन की निर्धारित प्रक्रिया में हस्तक्षेप किया गया थाकी वह ऐसा चाहते थे कि में SIT को कोई तवज्जो नहीं देना चाहता, ऐसी स्थिति का निर्माण हो
पिछले २४ घंटे से देश में इस मनघडंत जानकारी के दुष्प्रचार का अभियान ऐसा चला कि कई प्रचार माध्यम भी उसके साधन बन गये मुझे आशा है कि अब ऐसा माध्यम भी सच्चा ओर सुधारात्मक अभिगम अपनएगे |
प्यारे देशवासियो |
वर्ष २००२ से गुजरात को लगादार बदनाम कर रहे इन तत्वो को गुजरात ओर देश की जनता अच्छी तरह पहचानती है लेकिन मुझे यह सत्य कहना है कि तरह तरह की सफवाह ओर झुठ फैलाकर जनता को उत्तेजित करने का पाप लोकतंत्र की समग्र प्रक्रिया में अवरोधक बनता है| पिछले २४ घन्टे के इस पूरे घटनाप्रम को देखते हुए, यह झुठ फैलाने ओर मुझे बदनाम करने का षडयंत्र नजर आ रहा है | स्वार्थी तत्वो ओर विभिन परिबलो की आपस में कैसी सांठगाठ है यह स्वयं ही सार्वजनिक हो गया है|
गोधरा और गोधरा घ्टना के बाद की घटनाओं के लिए गुजरात सरकार हमेंशा जांच आयोगो, जांच एजेसियों और सर्वोच्च न्यायालय-सभी की न्यायिक प्रक्रिया का आदर करती रही है और इसलिए ही इस विषय पर किसी भी मामले ओर बयानों के साथ जुडना राज्य सरकार ने उचित नहीं सम्झा |समग्र जांच हमेशा न्यायिक स्तर पर बिना के चलाती रहे इसलिए झुठ ओर बदनामी सहकर भी राज्य सरकारने मौन रखना ठीक सम्झा है |
अब जब पिछले २४ घन्टे का घटनाक्रम झुठ की पराकाष्ठा को पार कर चुका है तो सिर्फ सच्चाई क्या है यह देशवासियों को बताना मैने अपना कर्तव्य समझा है |
म्झे आशा है कि इस सत्य का भी दुरूपयोग करके जांच प्रक्रिया को निहित स्वार्थो के लिए गुमराह करने की कोशिश नहीं की जाएगी और प्रचार माध्यम भी मेरी एस वेदना ओर भावनाओं को लोगो तक पहंव्हाएंगे |
धन्यवाद
నా ప్రియమైన దేశవాసులారా,
నమస్కారం
తీవ్రమైన మనస్తాపంతో నేను మీకు ఇది వ్రాయవలసివస్తోంది. గత ఎనిమిది సంవత్సరాలనుండి నాగురించి అవాస్తవాలు ప్రచారం చేయబడ్డాయి. గతవారంరోజులుగా నామీద వేయబడ్డ నిందలని గమనిస్తే, సత్యం ఏమిటో తెలుస్తుంది. సత్యాన్ని అణగద్రొక్కలేము. అచ్చమైన సత్యమేమిటో అవగతంచేసుకోవలసిన అవసరాన్ని తెలియజెప్పే వాస్తవాలను మీ ముందు ఉంచవలసిన బాధ్యత ఇప్పుడు నా మీద ఉంది.
2002 గోధ్రా సంఘటనల తర్వాత నేను విధానసభలోను, ప్రజలమధ్యకూడా స్పష్టంగా చెప్పాను, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే, భారతీయ రాజ్యాంగానికి, చట్టానికి అతీతుడు కాదని. అవి కేవలం మాటలు కావు. నా చేష్టలు ఈ వ్యాఖ్యని వాస్తవికంగా ప్రతిబింబించాయి. భవిష్యత్తులో కూడా ఇదే నా ఉద్దేశమని మీకు మాట ఇస్తున్నాను.
అయినప్పటికి, కొందమంది స్వార్థబుద్ధిగలవాళ్లు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా, వికృతానందంతో, వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, వారి ఊహలు, ఉద్దేశాల కనుగుణంగా గుజరాత్యొక్క, నా ప్రభుత్వంయొక్క, నా యొక్క మంచిపేరుకు మసిపూస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ''నరేంద్రమోడీకి సిట్(SIT) పిలుపు'', ''సిట్ ఎదుట హాజరుకాని నరేంద్రమోడీ'', ''సుప్రీంకోర్టును, సిట్ను అవమానపరచిన నరేంద్రమోడీ'' అనే శీర్షికలతో అసత్యవార్తలను ప్రచారం చేయడంద్వారా గుజరాత్ పేరు పాడుచేద్దామనే ప్రణాళికతోకూడిన ఉద్యమం ప్రారంభమైంది. మరొకసారి గుజరాత్కి మచ్చతెచ్చేందుకు అటువంటి నిరాధారమైన ఆరోపణలు నా మీద చేయబడుతున్నాయి.
అందువల్ల నా దేశవాసులముందు నేను వాస్తవవాలను ఉంచవలసివస్తోంది.
వాస్తవాలుః
- సిట్ మోడీని పిలిచిందని వార్తాపత్రికలు ప్రచురించగానే, ప్రభుత్వప్రవక్త వెంటనే శ్రీ మోడీ ఈ దేశ చట్టానికి, భారతీయరాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారని, చట్టంయొక్క ప్రతి ప్రక్రియకు ఆయన సహకారాన్ని అందించారని, భవిష్యత్తులో కూడా అలాగే అందించేందుకు కట్టుబడి ఉన్నారని ప్రకటించారు.
- ''మార్చి 21, 2010 నాడు హాజరుకావాలని నరేంద్రమోడీకి సిట్ ఆదేశం'' అనే అబద్ధాలని వ్యాప్తి చేయడం ఎవరు, ఎందుకు ప్రారంభించారో పరిశోధించవలసిన అవసరం ఉంది. ఇది చాలా చింతనీయమైన విషయం.
- అబద్ధాలను వ్యాప్తిచేసేవారు మార్చి 21, 2010 ఆదివారం, సార్వజనీనమైన సెలవుదినం అయ్యిందని ఆలోచించడంలో కూడా విఫలమయ్యారు.
- ఈ అబద్ధాలను అమ్మేవాళ్లు సుప్రీంకోర్టు నియమించిన ముఖ్యమైన సిట్ అధికారులు మార్చి 21, 2010నాడు గుజరాత్లో ఉన్నారో లేదో చూసుకోవాలనికూడా పట్టించుకోలేదు.
-
నేను హాజరవ్వడానికి మార్చి 21, 2010 తేదీని సిట్ నిర్ణయించలేదు. ఆ రోజున నన్ను రమ్మని పిలిచారన్నది శుద్ధ అబద్ధం. సుప్రీంకోర్టు నియమించిన సంఘానికి గల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని, చట్టాన్ని గౌరవిస్తూ నేను తప్పక సిట్కి ప్రతిస్పందిస్తాను.
-
కొందరు కపటబుద్ధులు మార్చి 21, 2010 అనే తేదీని న్యాయప్రక్రియకు అడ్డుతగులుదామన్న వారి ప్రయత్నంలో భాగంగా సృష్టించారు. సిట్కి ప్రతిస్పందించడానికి తిరస్కరించిన వ్యక్తిగా నన్ను చిత్రించాలని వారి కోరిక. గత 24 గంటలలో ఈ దేశం అసత్యప్రచారోద్యమాన్ని పరికించింది. ప్రసారమాధ్యమాలలోని ఒకవర్గం అసత్యప్రచారకుల చేతిలో పరికరమయ్యింది. ఈ వర్గం ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా,
గుజరాత్ ప్రజలు, ఈ దేశపౌరులు 2002 నుండి గుజరాత్ని నిరంతరంగా అపకీర్తి పాలుచేస్తున్నవారిని గుర్తించారు. అయితే నేనొక నిజం చెప్పదలచుకున్నాను. అసత్యాలని ప్రచారం చేస్తున్నవారి ఏకైక లక్ష్యం ప్రజలని రెచ్చగొట్టడం. అది ప్రజాస్వామ్య రాష్ట్రనిర్వహణని దెబ్బతీసే పాపకర్మ. గత 24 గంటలలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పరిశీలిస్తే నన్ను అపకీర్తిపాలుచేయడానికి అబద్ధాలని ప్రచారం చేస్తున్న స్వార్థబుద్ధుల మధ్య ఒక సంబంధం ఉన్నట్టు కనిపిస్తోంది. కాని వారి పాచిక పారలేదు. ప్రజలు వారి అసత్యాన్ని గమనించారు.
గోద్రా, గోద్రా అనంతర సంఘటనలని పరిశోధించే సంస్థలకి, కమీషన్స్కి, సుప్రీంకోర్టుకి గుజరాత్ ప్రభుత్వం సదా గౌరవాన్నిచ్చింది, సహకరించింది. అందుకనే నేనెప్పుడు ఈ విషయం గురించి సార్వజనీనంగా వ్యాఖ్యానం చేయాలనుకోలేదు. భరించలేని వ్యథ ఉన్నా, న్యాయప్రక్రియ తన పని తను చేసుకుపోతుందనే నమ్మకంతో నేను మౌనం వహించాలని నిశ్చయించుకున్నాను.
కాని ఇప్పుడు అబద్ధాలు ఇదివర కెన్నడు లేనంత పెరిగిపోతుంటే, నా దేశవాసులముందు వాస్తవాలను ఉంచవలసి వచ్చిన అవసరం వచ్చింది. అది నా బాధ్యతగా కూడా భావిస్తున్నాను.
అబద్ధాలసరఫరాలదారులచే పరిశోధనని తప్పుదారి పట్టించేందుకు నిజం వక్రీకరించబడిందని అనుకుంటున్నాను. ప్రసారమాధ్యమాలు నా తీవ్రమైన బాధని, నిరాశని ప్రజలముందు ఉంచుతాయని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు,
माझे प्रिय देशबंधु,
नमस्कार,
तुम्हाला लिहिताना माझा मनोवेदनेच्या जाणिवेने गोंधळ उडत आहे. मागच्या आठ वर्षांपासून माझ्या विरुद्ध खोट्या बातम्या पसरत आहेत. मागच्या एक आठवड्याकरता जर आम्ही माझ्या विरुद्ध विधानांच्या दर्जाचे परीक्षण केले, तर सत्य प्रकट होईल. सत्याला दाबू शकत नाही. सत्य काय आहे हे समोर आणणाऱ्या तथ्यांचे महत्व तुमच्या समोर मांडणे हे माझे कर्तव्य आहे.
2002च्या गोधरा प्रकरणानंतर, मी विधान सभेत आणि जनते समोर निक्षून सांगितले होते कि कोणीही भारतीय संविधान आणि कायद्याच्या वर नाही, तो जरी कुठल्या प्रदेशाचा मुख्यमंत्री असला तरीही. हे केवळ शब्द नाहीत. माझ्या क्रिया या विधानाच्या खऱ्या तात्पर्याचे प्रतिबिंब आहे. मी तुम्हाला खात्री देतो कि भविष्यात माझा हाच कल राहील.
असे असून ही काही निहित स्वार्थ असलेली तत्वे कुठली ही संधी न दवडता, द्वेषपूर्ण आनंदासाठी आणि सत्य पडताळण्याची तसदी देखील न घेता निव्वळ आपल्या लहरी व कल्पनांद्वारे गुजरातची, माझ्या शासनाची आणि माझी उज्वल प्रतिमा डागाळीत आहेत.
सध्या गुजरातची बदनामी करण्याकरता खोट्या अहवालांची एक व्यवस्थित मोहिम पसरवली जात आहे ज्याचे शीर्षक आहे "एसआयटीने नरेंद्र मोदींना कोर्टाचा हुकूम (समन) पाठवला"; "नरेंद्र मोदी एसआयटी समोर आले नाही"; "मोदींनी सर्वोच्च न्यायालय आणि एसआयटी यांच्याबद्दल अनादर दाखवला". अशी आधारहीन विधाने परत एकदा माझ्या विरुद्ध आणि गुजरातला बदनाम करण्याकरता रचली गेली.
त्यामुळे मला माझ्या देशवासियांसमोर तथ्य मांडणे आवश्यक आहे.
तथ्यः
-
ज्या वेळेस वर्तमान पत्रांनी हा अहवाल दिला कि मोदींना एसआयटीने समन दिला आहे, सरकारच्या प्रवक्त्याने लगेच सांगितले कि श्री मोदी जमीनीच्या कायद्याला आणि भारतीय संविधानाला बांधील आहेत. ते कायद्याच्या प्रत्येक प्रक्रियेला मदत कतील. आणि असे भविष्यातही करण्याकरता ते वचनबद्ध आहेत.
-
हा गंभीर चिंतेचा मुद्दा आहे आणि हे खोटे कि "एसआयटीने नरेंद्र मोदी यांना मार्च 21, 2010ला समन दिले", कोण आणि का पसरवत आहे.
-
हे खोटे पुरवणारा हा विचार करण्यास कमी पडला कि मार्च 21, 2010 रविवार आणि सुट्टीचा दिवस होता.
-
या खोट्याच्या पुरवठादारांनी हे तपासण्याची तसदीही घेतली नाही कि सर्वोच्च न्यायालयाद्वारे नेमण्यात आलेले प्रमुख एसआयटी अधिकारी मार्च 21, 2010ला गुजरातमधे उपस्थित आहेत का.
-
एसआयटीने माझ्या उपस्थिती करता मार्च 21, 2010ची तारीख नक्की केली नव्हती. हे सांगणे कि मला मार्च 21ला समन दिला गेला होता, पूर्णपणे खोटे आहे. मी एसआयटीला जवाबदार आहे कायद्याचा पूर्ण आदर करतो आणि सर्वोच्च न्यायालयाने नेमलेल्या मंडळाचे अधिकार मी मान्य करतो.
-
21 मार्च 2010 ही तारीख काही निहित स्वार्थ असलेल्या तत्वांनी कायद्याच्या नियत प्रक्रियेमध्ये अडथळा आणण्यासाठी उत्पन्न केली होती. एसआयटी समोर हजर होण्यास नकार देणारा माणूस म्हणून माझी प्रतिमा तयार करण्याचा हा त्यांचा प्रयत्न होता. गेल्या चोवीस तासांत या देशाने खोट्या बातम्या पसरवण्याचा असा खेळ पाहिला आहे ज्यात प्रसार माध्यमेच या खोट्या बातम्या पसरवणाऱ्यांच्या हातातील खेळणे झाले होते. मी आशा करतो कि हा विभाग आता आपल्या चुकांच्या दुरुस्तीसाठी पावले उचलेल.
माझे प्रिय देशबंधुहो,
गुजरातला 2002 पासून सतत बदनाम करीत आलेल्यांना गुजरातच्या आणि या देशाच्या लोकांनी आता ओळखले आहे. पण मी हे सत्य सांगू इच्छितो कि हा खोटेपणा पसरवण्यामागे एकच हेतु आहे आणि तो म्हणजे लोकांना चिथवणे. ही एक अत्यंत घृणास्पद कृति आहे जिच्यामुळे राज्याच्या लोकतांत्रिक कार्यपद्धतीला नुकसान पोचेल. गेल्या 24 तासांतील घटनांच्या पार्श्वभूमीवर पाहता हे स्पष्ट दिसून येते कि माझी बदनामी करण्यासाठी खोटा प्रचार करण्यासाठी निहित स्वार्थ असलेल्या तत्वांची हातमिळवणी झाली आहे. त्यांचे कारस्थान आता उघडे पडले आहे आणि लोकांना त्यांचे हे नाटक स्पष्ट दिसत आहे.
गोध्रा आणि गोध्रा-पश्चातच्या घटनांचा तपास करणाऱ्या अन्वेषण संस्था, आयोग आणि सर्वोच्च न्यायालय यांच्याशी गुजराथ सरकारने नेहमीच आदराचे वर्तन आणि सहकार्य केले आहे. आणि याच कारणास्तव मी या मुद्यावर जाहीर विधान करण्याचा विचार देखील केला नाही. अतिशय दुःख होत असताना ही मी याच विश्वासाखातर शांतता राखली कि कायद्याच्या नियत प्रक्रियेनुसारच सारे काही होईल.
पण आता या असत्याचा गोंगाट एक अभूतपूर्व पातळी गाठत असल्याने मला तथ्ये देशवासींसमोर मांडणे भाग आहे. मी हे माझे विनम्र कर्तव्य देखील मानतो.
मला आशा आहे कि या असत्याच्या पुरवठादारांने अन्वेषणाची दिशाभूल होण्याइतपत सत्याला वाकवले नसेल. आणि मी अपेक्षा करतो कि प्रसार माध्यमे माझे गहन दुःख आणि माझी हताशा लोकांसमोर आणतील.
धन्यवाद,
ਮੇਰੇ ਪਿਆਰੇ ਦੇਸ਼ਵਾਸੀਓ,
ਨਮਸਕਾਰ,
ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਕਸ਼ਟ ਦੀ ਇੱਕ ਗਹਿਰੀ ਸੰਵੇਦਨਾ ਨਾਲ ਲਿਖਣ ਲਈ ਮਜਬੂਰ ਹਾਂ।ਪਿਛਲੇ ਛੇ ਮਹੀਨਿਆਂ ਤੋਂ ਮੇਰੇ ਬਾਰੇ ਝੂਠੀਆਂ ਕਹਾਣੀਆਂ ਫੈਲਾਈਆਂ ਜਾ ਰਹੀਆਂ ਹਨ।ਜੇ ਕੋਈ ਪਿਛਲੇ ਇੱਕ ਹਫ਼ਤੇ ਤੋਂ ਮੇਰੇ ਤੇ ਲਗਾਏ ਗਏ ਦੂਸ਼ਣਾਂ ਦੀ ਵਿਸ਼ਲੇਸ਼ਣ ਕਰੇ ਤਾਂ ਸਚਾਈ ਸਪੱਸ਼ਟ ਹੋ ਜਾਏਗੀ। ਸਚਾਈ ਦਬਾਈ ਨਹੀਂ ਜਾ ਸਕਦੀ। ਇਹ ਹੁਣ ਮੇਰਾ ਕਰਤੱਵ ਹੈ ਕਿ ਉਹ ਤੱਥ ਤੁਹਾਡੇ ਸਾਮ੍ਹਣੇ ਰੱਖਾਂ ਜੋ ਇਸ ਸਮਝਣ ਦੇ ਮਹੱਤਵ ਨੂੰ ਬਾਹਰ ਲਿਆਉਂਦੇ ਹਨ ਕਿ ਅਸਲ ਵਿੱਚ ਸਚਾਈ ਕੀ ਹੈ।
੨੦੦੨ ਦੀਆਂ ਗੋਧਰਾ ਘਟਨਾਵਾਂ ਮਗਰੋਂ, ਮੈਂ ਵਿਧਾਨ ਸਭਾ ਅਤੇ ਜਨਤਾ ਅੱਗੇ ਸਪਸ਼ਟ ਤੌਰ ਤੇ ਕਿਹਾ ਸੀ ਕਿ ਕੋਈ ਵੀ ਭਾਰਤੀ ਸੰਵਿਧਾਨ ਅਤੇ ਕਾਨੂੰਨ ਤੋਂ ਉੱਪਰ ਨਹੀਂ ਹੈ, ਭਾਵੇਂ ਇਹ ਕਿਸੇ ਰਾਜ ਦਾ ਮੁੱਖ ਮੰਤਰੀ ਹੀ ਕਿਉਂ ਨਾ ਹੋਏ।ਇਹ ਮਹਿਜ਼ ਸ਼ਬਦ ਹੀ ਨਹੀਂ ਹਨ। ਮੇਰੇ ਕਾਰਜਾਂ ਨੇ ਇਸ ਬਿਆਨ ਨੂੰ ਸਹੀ ਅਰਥਾਂ ਵਿੱਚ ਪ੍ਰਤੀਬਿੰਬਿਤ ਕੀਤਾ ਹੈ।ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਭਰੋਸਾ ਦਿਵਾਉਂਦਾ ਹਾਂ ਕਿ ਭਵਿੱਖ ਵਿੱਚ ਵੀ ਮੈਂ ਇਸ ਤੇ ਹੀ ਕਾਇਮ ਰਹਾਂਗਾ।
ਉਸ ਦੇ ਬਾਵਜੂਦ, ਕੁਝ ਨਿਹਿਤ ਸਵਾਰਥ ਇੱਕ ਵੀ ਮੌਕਾ ਗੁਆਏ ਬਿਨਾਂ ਅਤੇ ਦੋਖੀ ਅਨੰਦ ਨਾਲ ਅਤੇ ਮਹਿਜ਼ ਸਨਕ ਅਤੇ ਖਬਤ ਦੇ ਆਧਾਰ ਤੇ ਸਚਾਈ ਜਾਣੇ ਬਿਨਾਂ ਗੁਜਰਾਤ , ਮੇਰੀ ਸਰਕਾਰ ਅਤੇ ਮੇਰੇ ਤਸੱਵਰ ਤੇ ਧੱਬਾ ਲਗਾ ਰਹੇ ਹਨ ।
ਹੁਣੇ ਜਿਹੇ ਗੁਜਰਾਤ ਨੂੰ ਬਦਨਾਮ ਕਰਨ ਇੱਕ ਯੋਜਨਾਬੱਧ ਮੁਹਿੰਮ ਚਲਾਈ ਗਈ ਹੈ ਝੂਠੀਆਂ ਰਿਪੋਰਟਾਂ ਦੇ ਪ੍ਰਚਾਰ ਰਾਹੀਂ ਜਿਨ੍ਹਾਂ ਦੇ ਸਿਰਲੇਖ ਹਨ "ਐਸ ਆਈ ਟੀ ਨੇ ਨਰਿੰਦਰ ਮੋਦੀ ਨੂੰ ਤਲਬ ਕੀਤਾ", "ਨਰਿੰਦਰ ਮੋਦੀ ਐਸ ਆਈ ਟੀ ਅੱਗੇ ਹਾਜ਼ਰ ਨਹੀਂ ਹੋਇਆ", ਅਤੇ "ਮੋਦੀ ਨੇ ਸੁਪਰੀਮ ਕੋਰਟ ਅਤੇ ਐਸ ਆਈ ਟੀ ਪ੍ਰਤੀ ਬੇਅਦਬੀ ਦਰਸਾਈ ਹੈ।" ਅਜਿਹੇ ਨਿਰਾਧਾਰ ਦੋਸ਼ ਇੱਕ ਵਾਰ ਫੇਰ ਗੁਜਰਾਤ ਨੂੰ ਬਦਨਾਮ ਕਰਨ ਲਈ ਮੇਰੇ ਤੇ ਲਗਾਏ ਜਾ ਰਹੇ ਹਨ
ਸੋ ਮੈਨੂੰ ਆਪਣੇ ਦੇਸ਼ਵਾਸੀਆਂ ਅੱਗੇ ਤੱਥ ਰੱਖਣ ਲਈ ਮਜਬੂਰ ਕੀਤਾ ਗਿਆ ਹੈ।
ਤੱਥ:
-
ਜਿਉਂ ਹੀ ਅਖ਼ਬਾਰਾਂ ਨੇ ਰਿਪੋਰਟਾਂ ਦੇਣੀਆਂ ਸ਼ੁਰੂ ਕੀਤੀਆਂ ਕਿ “ਮੋਦੀ ਨੂੰ ਐਸ ਆਈ ਟੀ ਨੇ ਤਲਬ ਕੀਤਾ ਹੈ”, ਸਰਕਾਰ ਦੇ ਪ੍ਰਵਕਤਾ ਨੇ ਤੁਰੰਤ ਬਿਆਨ ਦਿੱਤਾ ਕਿ ਸ਼੍ਰੀ ਮੋਦੀ ਦੇਸ਼ ਦੇ ਕਾਨੂੰਨ ਅਤੇ ਭਾਰਤੀ ਸੰਵਿਧਾਨ ਪ੍ਰਤੀ ਪਾਬੰਦ ਹਨ। ਉਨ੍ਹਾਂ ਨੇ ਸਦਾ ਕਾਨੂੰਨ ਦੀ ਹਰ ਕਾਰਵਾਈ ਪ੍ਰਤੀ ਆਪਣਾ ਸਹਿਯੋਗ ਦਿੱਤਾ ਹੈ । ਅਤੇ ਉਹ ਭਵਿੱਖ ਵਿੱਚ ਵੀ ਅਜਿਹਾ ਕਰਨ ਪ੍ਰਤੀ ਵਚਨਬੱਧ ਹਨ।
-
ਇਹ ਇੱਕ ਗਹਿਰੀ ਚਿੰਤਾ ਦਾ ਵਿਸ਼ਾ ਹੈ ਅਤੇ ਇਸਦੀ ਜਾਂਚ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਹੈ ਕਿ ਕਿਸ ਨੇ ਅਤੇ ਕਿਉਂ ਇਸ ਝੂਠ ਫੈਲਾਉਣੇ ਸ਼ੁਰੂ ਕੀਤਾ ਕਿ "ਮੋਦੀ ਨੂੰ ਐਸ ਆਈ ਟੀ ਨੇ ੨੧ ਮਾਰਚ, ੨੦੧੦ ਨੂੰ ਤਲਬ ਕੀਤਾ ਹੈ।
-
ਝੂਠ ਦੀ ਵਿਵਸਥਾ ਕਰਨ ਵਾਲੇ ਇਹ ਤੱਕ ਸਮਝਣ ਵਿੱਚ ਅਸਫਲ ਹੋ ਗਏ ਕਿ ੨੧ ਮਾਰਚ, ੨੦੧੦ ਐਤਵਾਰ ਹੈ ਅਤੇ ਉਸ ਦਿਨ ਸਰਕਾਰੀ ਛੁੱਟੀ ਹੁੰਦੀ ਹੈ।
-
ਇਸ ਝੂਠ ਦੀ ਵਿਵਸਥਾ ਕਰਨ ਵਲਿਆਂ ਨੇ ਇੱਕ ਵਾਰ ਵੀ ਇਹ ਜਾਂਚ ਕਰਨ ਦੀ ਕੋਸ਼ਸ਼ ਨਹੀਂ ਕੀਤੀ ਕਿ ਕੀ ਮੁੱਖ ਐਸ ਆਈ ਟੀ ਅਫ਼ਸਰ ਜੋ ਕਿ ਸੁਪਰੀਮ ਕੋਰਟ ਵਲੋਂ ਨਿਯੁਕਤ ਕੀਤੇ ਗਏ ਹਨ, ੨੧ ਮਾਰਚ ੨੦੧੦ ਨੂੰ ਗੁਜਰਾਤ ਵਿੱਚ ਮੌਜੂਦ ਵੀ ਸਨ ਜਾਂ ਨਹੀਂ।
-
ਐਸ ਆਈ ਟੀ ਨੇ ਮੇਰੇ ਹਾਜ਼ਰ ਹੋਣ ਲਈ ੨੧ ਮਾਰਚ, ੨੦੧੦ ਨਿਯਤ ਨਹੀਂ ਕੀਤਾ ਸੀ। ਇਹ ਕਹਿਣਾ ਕਿ ਮੈਨੂੰ ੨੧ ਮਾਰਚ , ੨੦੧੦ ਨੂੰ ਤਲਬ ਕੀਤਾ ਗਿਆ ਇਕਦਮ ਝੂਠ ਹੈ। ਮੈਂ ਕਾਨੂੰਨ ਪ੍ਰਤੀ ਪੂਰੇ ਆਦਰ ਸਹਿਤ ਅਤੇ ਸੁਪਰੀਮ ਕੋਰਟ ਵਲੋਂ ਨਿਯੁਕਤ ਕੀਤੀ ਗਈ ਸੰਸਥਾ ਦੇ ਮਾਨ ਨੂੰ ਧਿਆਨ ਵਿੱਚ ਰੱਖਦੇ ਹੋਏ ਐਸ ਆਈ ਟੀ ਨੂੰ ਜਵਾਬ ਦਿਆਂਗਾ।
-
੨੧ ਮਾਰਚ,੨੦੧੦ ਦੀ ਮਿਤੀ ਕਿਸੇ ਨਿਹਿਤ ਸਵਾਰਥ ਰਾਹੀਂ ਖੋਜੀ ਗਈ ਸੀ ਅਤੇ ਉਨ੍ਹਾਂ ਵਲੋਂ ਕਾਨੂੰਨ ਦੀ ਸਹੀ ਅਮਲ ਵਿੱਚ ਦਖ਼ਲ-ਅੰਦਾਜ਼ੀ ਵਜੋਂ। ਉਹ ਮੈਨੂੰ ਇੱਕ ਅਜਿਹੇ ਵਿਅਕਤੀ ਵਜੋਂ ਚਿਤਰਨਾ ਚਾਹੁੰਦੇ ਸਨ ਜਿਸਨੇ ਐਸ ਆਈ ਟੀ ਨੂੰ ਜਵਾਬ ਦੇਣ ਤੋਂ ਮਨਾ ਕਰ ਦਿੱਤਾ।ਪਿਛਲੇ ਚੌਵੀ ਘੰਟਿਆਂ ਵਿੱਚ ਇਸ ਦੇਸ਼ ਨੇ ਗਲਤ ਸੂਚਨਾ ਦੇ ਇੱਕ ਪ੍ਰਚਾਰ ਨੂੰ ਦੇਖਿਆ ਹੈ ਜਿਸ ਵਿੱਚ ਮੀਡੀਆ ਦਾ ਇੱਕ ਹਿੱਸਾ ਗਲਤ ਸੂਚਨਾਵਾਂ ਦੇਣ ਵਾਲਿਆਂ ਦਾ ਸਾਧਨ ਬਣਿਆ। ਮੈਨੂੰ ਆਸ ਹੈ ਕਿ ਹੁਣ ਇਹ ਹਿੱਸਾ ਸੋਧਕ ਕਦਮ ਚੁੱਕੇਗਾ।
ਮੇਰੇ ਪਿਆਰੇ ਦੇਸ਼ਵਾਸਿਓ,
ਗੁਜਰਾਤ ਦੇ ਲੋਕਾਂ ਅਤੇ ਦੇਸ਼ ਨੇ ਉਨ੍ਹਾਂ ਦੀ ਪਛਾਣ ਕਰ ਲਈ ਹੈ ਜੋ ੨੦੦੨ ਤੋਂ ਗੁਜਰਾਤ ਨੂੰ ਲਗਾਤਾਰ ਬਦਨਾਮ ਕਰ ਰਹੇ ਹਨ।ਪਰ ਮੈਂ ਸਚਾਈ ਦੱਸਣੀ ਚਾਹੁੰਦਾ ਹਾਂ ਕਿ ਕਿ ਝੂਠ ਫੈਲਾਉਣ ਦਾ ਸਿਰਫ਼ ਇੱਕ ਹੀ ਉਦੇਸ਼ ਹੁੰਦਾ ਹੈ ਅਤੇ ਉਹ ਲੋਕਾਂ ਨੂੰ ਭੜਕਾਉਣਾ ਹੈ। ਇਹ ਇੱਕ ਪਾਪ ਯੁਕਤ ਕਰਮ ਹੈ ਜੋ ਕਿ ਇੱਕ ਲੋਕ-ਰਾਜ ਦੇ ਕੰਮਕਾਰ ਨੂੰ ਹਾਨੀ ਪਹੁੰਚਾਏਗਾ।ਇਹ ਦਰਸਾਉਂਦਾ ਹੈ ਕਿ ਨਿਹਿਤ ਸਵਾਰਥਾਂ ਵਿੱਚ ਮੈਨੂੰ ਬਦਨਾਮ ਕਰਨ ਲਈ ਮੇਰੇ ਖ਼ਿਲਾਫ਼ ਇੱਕ ਸੰਬੰਧ ਹੈ । ਇਹ ਸਾਜ਼ਸ਼ ਸਾਮ੍ਹਣੇ ਆ ਗਈ ਹੈ ਅਤੇ ਲੋਕਾਂ ਨੇ ਇਸ ਬੁਝਾਰਤ ਨੂੰ ਸਮਝ ਲਿਆ ਹੈ।
ਗੁਜਰਾਤ ਦੀ ਸਰਕਾਰ ਨੇ ਸਦਾ ਉਨ੍ਹਾਂ ਜਾਂਚ ਏਜੰਸੀਆਂ, ਕਮੀਸ਼ਨਾਂ ਅਤੇ ਸੁਪਰੀਮ ਕੋਰਟ ਦਾ ਆਦਰ ਕੀਤਾ ਹੈ ਅਤੇ ਉਨ੍ਹਾਂ ਨਾਲ ਸਹਿਯੋਗ ਕੀਤਾ ਹੈ ਜੋ ਗੋਧਰਾ ਜਾਂ ਗੋਧਰਾ ਤੋਂ ਬਾਅਦ ਵਾਲੀਆਂ ਘਟਨਾਵਾਂ ਦੀ ਜਾਂਚ ਕਰ ਰਹੇ ਹਨ।ਅਤੇ ਇਸੇ ਲਈ ਮੈਂ ਕਦੇ ਵੀ ਇਸ ਮੁੱਦੇ ਤੇ ਇੱਕ ਸਾਰਵਜਨਿਕ ਬਿਆਨ ਦੇਣ ਦੀ ਨਹੀਂ ਸੋਚੀ। ਅਸਹਿ ਪੀੜਾ ਦੇ ਬਾਵਜੂਦ, ਮੈਂ ਚੁੱਪ ਰਹਿਣ ਦਾ ਫੈਸਲਾ ਕੀਤਾ ਇਸ ਭਰੋਸੇ ਕਿ ਕਾਨੂੰਨ ਦੀ ਸਹੀ ਪ੍ਰਕ੍ਰਿਆ ਆਪਣਾ ਕੰਮ ਕਰੇਗੀ।
ਪਰ ਹੁਣ ਕਿਉਂਕਿ ਝੂਠ ਇੰਨਾ ਉੱਚਾ ਉੱਠ ਗਿਆ ਹੈ ਜਿੰਨਾ ਪਹਿਲਾਂ ਕਦੇ ਵੀ ਨਹੀਂ ਸੋ ਮੈਂ ਤੱਥ ਦੇਸ਼ਵਾਸੀਆਂ
ਅੱਗੇ ਰੱਖਣ ਲਈ ਮਜਬੂਰ ਹਾਂ। ਮੈਂ ਇਹ ਵੀ ਸਮਝਦਾ ਹਾਂ ਕਿ ਇਹ ਮੇਰਾ ਮਸਕੀਨ ਕਰਤੱਵ ਹੈ।
ਮੈਨੂੰ ਆਸ ਹੈ ਕਿ ਜਾਂਚ ਨੂੰ ਕੁਰਾਹੇ ਪਾਉਣ ਲਈ ਝੂਠ ਦੀ ਵਿਵਸਥਾ ਕਰਨ ਵਾਲਿਆਂ ਵਲੋਂ ਸੱਚ ਨੂੰ ਤੋੜਿਆ-ਮਰੋੜਿਆ ਨਹੀਂ ਜਾਏਗਾ।ਅਤੇ ਮੈਂ ਆਸ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਮੀਡੀਆ ਮੇਰਾ ਗਹਿਰਾ ਦੁੱਖ ਅਤੇ ਨਿਰਾਸ਼ਾ ਲੋਕਾਂ ਦੇ ਧਿਆਨ ਵਿੱਚ ਲਿਆਏਗਾ।
ਧੰਨਵਾਦ
ମୋର ଶ୍ରଦ୍ଧେୟ ଦେଶବାସୀଗଣ,
ନମସ୍କାର,
ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ଗଭୀର କ୍ଲେଶଭାବନା ସହ ଲେଖିବାକୁ ବାଧ୍ୟହେଲି | ଗତ ଶେଷ ଆଠବର୍ଷରୁ ଅତିରଞ୍ଜିତ କଥା ମୋ ବିରୁଦ୍ଧରେ ବିସ୍ତୃତ କରାଯାଇ ପ୍ରଚାରିତ ହୋଇଛି | ଅତୀତର ଗୋଟିଏ ସପ୍ତାହ ପାଇଁ ଯଦି ଆମେ ମୋ ବିରୁଦ୍ଧରେ ଉଠିଥିବା ଦୃଢ ଉକ୍ତି ଗୁଡିକକୁ ବିଶ୍ଲେଷଣ କରିବା | ତାହେଲେ ସତ୍ୟ ପ୍ରମାଣିତ ହୋଇଛି | ସତ୍ୟକୁ ଦମନ କରାଯାଇପାରିବ | ତାହା ହେଉଛି ବୁଝାବଣାର ଗୁରୁତ୍ୱ ଅନୁଯାୟୀ ଆପଣଙ୍କ ସମ୍ମୁଖରେ କେଉଁଟି ସତ୍ୟ ତାହାକୁ ଆଣିବା ହେଉଛି ମୋର କର୍ତ୍ତବ୍ୟ |
୨୦୦୨ ଗୋଧ୍ରା ଘଟଣାପରେ, ମୁଁ ବିଧାନସଭା ଓ ସର୍ବସାଧାରଣରେ ସୁସ୍ପଷ୍ଟଭାବେ କହିଛି ଯେ ଭାରତୀୟ ସମ୍ୱିଧାନ ଓ ଆଇନର ଉର୍ଦ୍ଧ୍ୱରେ ନୁହେଁ, ଯଦିଓ ତାହ ଏକ ରାଜ୍ୟର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ କ୍ଷେତ୍ରରେ ମଧ୍ୟ ଘଟିଥାଏ | ଏଗୁଡିକ କେବଳ ମାତ୍ର ମୋର ବକ୍ତବ୍ୟ ନୁହେଁ | ମୋର କାର୍ଯ୍ୟ ଏହି ବିବୃତ୍ତିରେ ତାର ପ୍ରକୃତ ଉଦ୍ୟମକୁ ପ୍ରତିଫଳିତ କରିଛି | ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ନିଶ୍ଚିନ୍ତ କରୁଛି ଯେ, ଏହା ମୋର ଭବିଷ୍ୟତ ଦିଗରେ ଅଗ୍ରସର ହେବ |
ତାହା ସତ୍ତ୍ୱେ, ଏକ ସୁଯୋଗକୁ ହରାଇବା ବିନା ଓ ଦ୍ୱେଷପରବଶ ଆନନ୍ଦସହ କେବଳ ମାତ୍ର ଉତ୍କଟ ଖିଆଲ ଓ କଳ୍ପନା ଉପରେ ପର୍ଯ୍ୟବେଷିତ ଅବଧାରିତାକକୁ ବିରକ୍ତିକର ବିନା କିଛି ନିହିତ ସ୍ୱାର୍ଥଧିକାରୀଗଣ ଗୁଜୁରାଟ, ମୋ ସରକାର ଓ ମୋର ଭଲ ଭାବମୂର୍ତ୍ତିକୁ କଳଙ୍କିତ କରୁଛନ୍ତି |
ନିକଟ ଅତୀତରେ "ଏସାଆଈଟି ର ନରେନ୍ଦ୍ର ମୋଦୀଙ୍କୁ ସମନ", "ନରେନ୍ଦ୍ର ମୋଦୀ ଏସଆଇଟି ସମ୍ମୁଖରେ ସାକ୍ଷାତ କଲେ ନାହିଁ" ଓ "ମୋଦୀ ସୁପ୍ରିମ କୋର୍ଟ ଓ ଏସଆଇଟି କୁ ଅସମ୍ମାନ କଲେ" ଆଖ୍ୟାତକାରୀ ମିଥ୍ୟା ବିବୃତ୍ତି ର ପ୍ରଚାରର ଏକ ବ୍ୟବସ୍ଥିତ ଅଭିଯାନ ମାଧ୍ୟମରେ ଗୁଜୁରାଟ କୁ ବଦନାମ କରିଛନ୍ତି | ଏପରି ଭିତ୍ତିହୀନ ଦୃଢ ଉକ୍ତି ପୁର୍ନବାର ଥରେ ଗୁଜୁରାଟ କୁ ବଦନାମ କରିବା ପାଇଁ ମୋ ବିରୁଦ୍ଧରେ ଆଣିଲେ |
ତେଣୁ ମୁଁ ମୋର ଦେଶବସୀଙ୍କ ସମ୍ମୁଖରେ ସତ୍ୟକୁ ରଖିବା ପାଇଁ ବାଧ୍ୟହେଲି |
ସତ୍ୟତା:
-
ଯେତେଶୀଘ୍ର ଖବରକାଗଜ ଗୁଡିକ ନରେନ୍ଦ୍ର ମୋଦୀ ଏସଆଇଟି ଦ୍ୱାରା ସମନ ପାଇଥିଲେ ବୋଲି ଯାହା ବିବୃତ୍ତି ଦେବାକୁ ଆରମ୍ଭ କଲେ, ଯଥା ଶୀଘ୍ର ସରକାରୀ ମୁଖପାତ୍ର କହିଲେ ଯେ, ଶ୍ରୀମୋଦୀ ଦେଶର ଆଇନ ଓ ଭାରତୀୟ ସମ୍ୱିଧାନ ଦ୍ୱାରା ବନ୍ଧା | ସେ ସର୍ବଦା ଆଇନ ର ପ୍ରତ୍ୟେକ ପ୍ରକ୍ରିୟାକୁ ତାଙ୍କର ସହଯୋଗ ବିସ୍ତାର କରିଛନ୍ତି ଏବଂ ସେ ଭବିଷ୍ୟତରେ ମଧ୍ୟ ସେହିପରି କରିବା ପାଇଁ ସେ ସମର୍ପିତ ଅଟନ୍ତି |
-
ଏହା ଏକ ଗମ୍ଭୀର ବିଷୟ ଘଟଣା ଓ ଏଥିପାଇଁ ଅନୁସନ୍ଧାନ ଆବଶ୍ୟକ ଯେମିତିକି କାହିଁକି ଓ କିଏ ମିଥ୍ୟା ଯାହା "ମାର୍ଚ୍ଚ ୨୧, ୨୦୧୦ ରେ ନରେନ୍ଦ୍ର ମୋଦୀଙ୍କୁ ଏସଆଇଟି ର ସମନ" କୁ ପ୍ରଚାର କରିବା ଆରମ୍ଭ କଲା |
-
ଅସତ୍ୟର ସରବାରହକାର କ୍ଷମତା ମଧ୍ୟ ଭାବିବାରେ ବିଫଳ ହେଲା ଯେ ମାର୍ଚ୍ଚ ୨୧, ୨୦୧୦ ଏକ ରବିବାର ଓ ଏକ ସର୍ବସାଧାରଣ ଛୁଟିଦିନ ଅଟେ |
-
ଏହି ମିଥାର ସରବାରହକାରୀ ଗଣ ମଧ୍ୟ ଏସଆଇଟି ଅଧିକାରୀ ଯିଏ କି ସୁପ୍ରିମ କୋର୍ଟ ଦ୍ୱାରା ନିଯୁକ୍ତ, ମାର୍ଚ୍ଚ ୨୧, ୨୦୧୦ ରେ ଗୁଜୁରାଟରେ ଉପସ୍ଥିତ ଅଛନ୍ତି କି ନାହିଁ ତାକୁ ମଧ୍ୟ ପରୀକ୍ଷା କରିବା ଥରେ ଧୃର୍ଯ୍ୟେ ପାଇଲା ନାହିଁ |
-
ଏସଆଇଟି ମାର୍ଚ୍ଚ ୨୧, ୨୦୧୦ ରେ ମୋର ଉପସ୍ଥିତି ନିର୍ଣ୍ଣୟ କରିନାହିଁ | କହିବାର ଅର୍ଥ ଏହି କି ଯେ ମୁଁ ମାର୍ଚ୍ଚ ୨୧ ରେ ସମନ ପାଇଥିବା ସମ୍ପୂର୍ଣ୍ଣ ମିଥ୍ୟା | ଆଇନ କୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ସମ୍ମାନ ଦେବା ପାଇଁ ଓ ସୁପ୍ରିମ କୋର୍ଟଙ୍କ ଦ୍ୱାରା ନିଯୁକ୍ତ ଜଣେ ବ୍ୟକ୍ତିଙ୍କ ମର୍ଯ୍ୟାଦା କୁ ଦୃଷ୍ଟିରେ ରଖି ମୁଁ ଏସଆଇଟି କୁ ସମ୍ମାନ ଦେବି |
-
କିଛି ନ୍ୟସ୍ତ ସ୍ୱାର୍ଥୀଙ୍କ ଦ୍ୱାରା ମାର୍ଚ୍ଚ ୨୧, ୨୦୧୦ ରେ ଉଦ୍ଭାବିତ ହୋଇଥିବା ଓ ଆଇନର ପ୍ରାପ୍ୟ ପ୍ରକ୍ରିୟାରେ ବାଧା ସୃଷ୍ଟି କରିବା ପାଇଁ ସେମାନଙ୍କ ଉଦ୍ୟମର ଏକ ଅଂଶ ବିଶେଷ | ସେମାନେ ମୋତେ ଜଣେ ଲୋକ ଯିଏକି ଏସଆଇଟି କୁ ଜବାବ ଦେବାକୁ ମନା କରିଛି ଭାବି ଚିତ୍ରିତ କରିବାକୁ ଚାହିଁଥିଲେ | ଏହି ଦେଶ ଗଲା ଚବିଶ ଘଣ୍ଟା ସୂଚନା ହୀନର ଏକ ଅଭିଯାନର ସାକ୍ଷୀ ରହିଛି | ଯେଉଁଥିରେ ଏକ ଭାବରେ ଗଣମାଧ୍ୟମ ଏକ ସୂଚନାହୀନର ଯନ୍ତ୍ରରେ ପରିଣତ ହୋଇଛି | ମୁଁ ଆଶା କରେ ଏହି ବିଭାଗ ବର୍ତ୍ତମାନ ସଠିକ୍ ସୋପନ ନେବ |
ମୋର ଶ୍ରଦ୍ଧେୟ ଦେଶବାସୀ,
ଗୁଜୁରାଟ ଓ ଏହି ଦେଶର ଲୋକମାନେ ସେମାନଙ୍କୁ ଚୁହ୍ନଟ କରିସାରିଲେଣି, ଯେଉଁମାନେ ୨୦୦୨ ରୁ କ୍ରମାହତ ଭାବେ ଗୁଜୁରାଟ କୁ ବଦନାମ କରୁଛନ୍ତି | କିନ୍ତୁ ମୁଁ ସତ୍ୟ କହିବାକୁ ଚାହେଁ ଯାହା ମିଥ୍ୟାବାଦର ପ୍ରଚାର କେବଳ ଗୋଟିଏ ଉଦ୍ଦେଶ୍ୟ ମୂଳକ ଓ ତାହା କେବଳ ଲୋକମାନଙ୍କୁ ଉତ୍ତେଜିତ କରିବା ପାଇଁ ଉଦ୍ଦିଷ୍ଟ | ଏହା ଏକ ଅପରାଧମୂଳକ କାର୍ଯ୍ୟ ଯାହା ଏକ ଗଣତାନ୍ତ୍ରିକ ରାଜ୍ୟକୁ କ୍ଷତି ପହଞ୍ଚାଇପାରେ | ଗଲା ୨୪ ଘଣ୍ଟା ମଧ୍ୟରେ ଘଟଣାର ଅନ୍ତରାଳରେ ତାହା ଦେଖାଯାଇଛି ଯେ, ସେଠାରେ ମୋତେ ନିନ୍ଦିତ କରିବା ପାଇଁ ମୋ ବିରୁଦ୍ଧରେ ମିଥ୍ୟା ପ୍ରଚାର କରିଥିବା ନିହିତ ସ୍ୱାର୍ଥଧିକାରୀଙ୍କ ମଧ୍ୟରେ ଏକ ନେକ୍ସସ ହୋଇଛି | ଏହି ଚକ୍ରାନ୍ତ ଅନାବୃତ୍ତ ହୋଇଛି ଏବଂ ଲୋକମାନେ ଏହାକୁ କାରେଡେ ମାଧ୍ୟମରେ ଦେଖିଛନ୍ତି |
ଗୁଜୁରାଟ ସରକାର ଗୋଧ୍ରା ପରବର୍ତ୍ତୀ ଘଟଣାକୁ ଅନୁସନ୍ଧାନ କରୁଥିବା ଅନୁସନ୍ଧାନକାରୀ ଅନୁଷ୍ଠାନ ଗୁଡିକ, ସମ୍ପାଦନକାରୀ ଓ ସୁପ୍ରିମ କୋର୍ଟକୁ ସର୍ବଦା ସମ୍ମାନ ଓ ସହଯୋଗ କରିଛି ଏବଂ ଏହି କାରଣରୁ ମୁଁ କେବେହେଲେ ଏହି ପ୍ରସଙ୍ଗ ନେଇ ଏକ ସର୍ବସାଧାରଣ ବିବୃତ୍ତି ଦେବା ପାଇଁ ଚିନ୍ତା କରିନାହିଁ | ଅସହ୍ୟ କଷ୍ଟ ସତ୍ତ୍ୱେ, ମୁଁ ନୀରବତା ବଜାୟ ରଖିବା ପାଇଁ ନିର୍ଣ୍ଣୟ କରିଛି, ଏହି ବିଶ୍ୱାସରେ ଯେ, ଆଇନ ପ୍ରାପ୍ୟର ପ୍ରକ୍ରିୟା ତା ବାଟରେ କ୍ରମେନ୍ନୋତି କରୁଛି |
କିନ୍ତୁ ବର୍ତ୍ତମାନ ମିଥ୍ୟାର ଏକ ଶୀର୍ଷକୁ ଛୁଇଁବାରୁ ଯାହା ପୂର୍ବରୁ ହୋଇନଥିଲା | ମୁଁ ଦେଶବାସୀଙ୍କ ସମ୍ମୁଖରେ ସତ୍ୟକୁ ଉପସ୍ଥାପନ କରିବାକୁ ବାଧ୍ୟ ହେଲି | ମୁଁ ମଧ୍ୟ ଏହାକୁ ଏକ ବିନୀତ କର୍ତ୍ତବ୍ୟ ବୋଲି ମନେକରୁଛି |
ମୁଁ ଆଶାକରେ ଯେ ସତ୍ୟକୁ ଅସତ୍ୟ ସରବରାହକାରୀଙ୍କ ଦ୍ୱାରା ବାଧା ପ୍ରାପ୍ତ ହେବ ନାହିଁ | ଅନୁସନ୍ଧାନକୁ ଭୁଲବାଟକୁ ନେବେନାହିଁ ଏବଂ ମୁଁ ଆଶାକରେ ଯେ ମୋର ଗଭୀର କଷ୍ଟ ଓ ନିରାଶାକୁ ଲୋକମାନଙ୍କୁ ଜଣାଇବାରେ ସାହାଯ୍ୟ କରିବ |
ଧନ୍ୟବାଦ,
என்னருமை நாட்டு மக்களே,
வணக்கம்
நான் மிகவும் துயரத்துடன் இந்த கடிதத்தை எழுத வேண்டும் என்ற நிர்பந்தத்தில் இருக்கிறேன். கடந்த எட்டு வருடங்களாக என்னைப்பற்றிய பலவிதமான புரளிகள்/ வதந்திகள் உலவி வருகின்றன. கடந்த ஒரு வாரமாக என்னைப் பற்றி எழுந்துவரும் குற்றச் சாட்டுகளை நீங்கள் கவனத்தாலே போதும், உண்மை எதுவென்று உங்களுக்கு தெளிவாகத் தெரியும். யாராலும் உண்மையை திரைப் போட்டு மறைக்க முடியாது. உண்மை எதுவென உங்களுக்கு மிகத் தெளிவாக புலப்படுத்தும் தகவல்களை உங்கள் முன் எடுத்துரைக்க வேண்டியது என் கடமையாக இப்போது இருக்கிறது.
2002-ல் நடைபெற்ற கோத்ரா நிகழ்வுகளுக்குப் பிறகு, இந்திய அரசியலமைப்பு மற்றும் சட்டத்தித்தினைவிட மேலானவர்கள், அவர் ஒரு மாநிலத்தின் முதல்வராக இருந்தாலும், இருக்க முடியாது என்று பாராளுமன்றத்திலும், மக்கள் முன்னிலையிலும் நான் தெளிவாக எடுத்துக் கூறியிருக்கிறேன். இவைகள் வெறும் வார்த்தைகள் அல்ல. என் செயல்பாடுகள் எனது கூற்றினை மிக உண்மையான நேயத்தினை பிரதிபலித்துக் காட்டியது. அப்போது மட்டுமல்ல, எப்போதும், எதிர்காலத்திலும் எனது நிலைப்பாடு இந்த கூற்றில் உறுதியாக இருக்கும் என்று நான் உறுதியளிக்கிறேன்.
இப்படி இருந்தும்கூட, சில தனி நபர்கள் விஷமத்தனமான மகிழ்விற்காக, உண்மை எது என்று கண்டறிய முயற்சிக்காமல், தங்கள் மனம்போல் பேசி திரிந்து வருவதோடு, என்னுடைய அரசாங்கத்தையும், என்னையும், குஜராத்தைப் பற்றிய நல்ல எண்ணங்களையும் சிதைத்து வருகின்றனர்.
சமீபத்தில் ஒரு திட்டமிட்ட பிரச்சாரத்தின்மூலம் தவறான அறிக்கைகள், உதாரணமாக, “நரேந்திர மோதிக்கு எஸ்.ஐ.டி பதிலளிக்க வேண்டும் என்று அழைப்பு விடுத்துள்ளது”; “எஸ்.ஐ.டி முன்பு நரேந்திர மோதி வந்து பதிலளிக்கவில்லை”; மேலும் “மோதி தலைமை நீதி மன்றத்தையும், எஸ்.ஐ.டியையும் மதிக்காமல் அவமானப்படுத்துக்கிறார்” என்றெல்லாம் செய்திகளை பரப்பி குஜராத்தின் மதிப்பை குறைத்து வருகிறது. இத்தகைய அடிப்படையில்லாத குற்றச்சாட்டுகள் மறுபடியும் எனக்கெதிராக பரப்பி, குஜராத்தின் புகழை கெடுத்து வருகின்றனர்.
ஆகவே எனது நாட்டு மக்களின் முன்பாக சில உண்மைகளை வெளிப்படுத்த வேண்டும் என்ற நிர்பந்தத்தில் நான் இருக்கிறேன்:
உண்மைகள்:
-
மோதி எஸ்.ஐ.டி-யால் பதிலளிக்க அழைக்கப்பட்டுள்ளார் என்ற தகவலை செய்திதாள்கள் வெளியிட்டவுடன், அரசாங்க செய்திதுறை அதிகாரி உடனடியாக திருவாளர் மோதி நாட்டின் சட்டத்திற்கு, இந்திய அரசியலமைப்பிற்கு கட்டுப்பட்டவர் என்று எடுத்துரைத்தார். சட்டத்தின் ஒவ்வொரு செயல்பாட்டிற்கு அவர் தமது ஒத்துழைப்பை நல்குவார். இப்போது மட்டுமல்ல, எதிர்காலத்திலும் அவர் அளிப்பார் என்று கூறினார்.
-
“மார்ச் 21, 2010 அன்று எஸ்.ஐ.டி முன்பு நரேந்திர மோதி தோன்றி பதிலளிக்க வேண்டும்” என்ற தவறான தகவல்களை யார், எப்போது, ஏன் பரப்பினார்கள் என்பது குறித்து கண்டறிய கடுமையான விசாரணை மேற்கொள்ள வேண்டும்.
-
இவ்வாறு தவறான செய்தியை பரப்பியவர்கள் மார்ச் 21,2010 ஞாயிற்று கிழமை என்பதையும், அது ஒரு பொது விடுமுறை நாள் என்பதையும் கவனிக்க மறந்துவிட்டார்கள் போலிருக்கிறது.
-
தலைமை நீதி மன்றத்தால் நியமிக்கப்பட்ட முதன்மை எஸ்.ஐ.டி அலுவலர்கள் குஜராத்தில் மார்ச் 21,2010 அன்று இருந்தார்களா என்பதையும் பரிசோதிக்க அந்த வியாபார நோக்கோடு தவறான பொய்களை பரப்புபவர்கள் கவனிக்க மறந்துவிட்டார்கள்.
-
எஸ்.ஐ.டி முன்பு நான் மார்ச் 21, 2010 வந்து பதிலளிக்க வேண்டும் என்று அவர்கள் அழைப்பு விடுவிக்கவும் இல்லை. சரியாக சொல்லப்போனால் மார்ச் 21 அன்று நான் அவர்கள் முன்னால் வரவேண்டும் என்று கூறியதே ஒரு தவறான செய்தியாகும். தலைமை நீதிமன்றத்தால் நியமிக்கப்பட்ட அலுவலர்களின் முன்பாக, சட்டத்திற்கு மதிப்பு கொடுத்து, எஸ்.ஐ.டி முன்பு நான் தேவைப்படும்போது நான் வந்து பதிலளிப்பேன்.
-
சட்டத்தின் செயல்பாட்டில் குறிக்கீடு செய்ய வேண்டும் என்ற நோக்கத்தோடு, வியாபார நோக்கில் சில குறும்புகாரர்களால் மார்ச் 21, 2010 என்ற தேதி தேர்ந்தெடுக்கப்பட்டிருக்கிறது. எஸ்.ஐ.டி. முன்பாக வந்து பதிலளிக்க மறுக்கும் ஒரு நபராக என்னை சித்தரிக்க வேண்டும் என்பதே அவர்கள் நோக்கம். தவறான தகவல்களை அளிக்கும் நபர்களின் கருவியாக ஊடகத்தின் ஒரு பகுதி இருந்து கொண்டு தவறான தகவல்களை கடந்த இருபத்து நான்கு மணி நேரமாக பரப்பி வருகிறது. இனியாவது இந்த பிரிவு சரியான நடவடிக்கைகளை மேற்கொள்ளும் என்று நான் இன்னமும் நம்பிக் கொண்டிருக்கிறேன்.
என்னருமை நாட்டு மக்களே,
2002 லிருந்து தொடர்ந்து குஜராத்தின் புகழை கெடுத்து வருபவர்களை இந்த நாடும், குஜராத் மக்களும் நன்கறிவார்கள். இவ்வாறு தவறான கருத்துகளை பரப்புவதற்கு ஒரே ஒரு காரணம்தான் இருக்க முடியும் என்று நான் கருதுகிறேன், அதாவது மக்களை நாட்டிற்கு எதிராக தூண்ட வேண்டும் என்பதே. இது ஜனநாயக முறைப்படி நடக்கும் ஒரு மாநிலத்தின் செயல்பாட்டை பாதிக்கக்கூடிய ஒரு பாவகரமான செயலாகும். கடந்த 24 மணி நேரங்களில் நடந்து வரும் பின்புல நிகழ்வுகளை பார்க்கும்போது, எனது புகழை குலைக்க வேண்டும் என்பதற்காகவே தவறான செய்திகளை பரப்புகிறார்கள் என்றே தோன்றுகிறது. ஆனால் இந்த செயல்பாடு மக்கள் மனதில் பதியாமல் சென்று விடும் என்பதை இந்த செய்தி பரிமாற்றத்தைப்படிக்கும் மக்கள் உணர்ந்து கொள்வார்கள்.
கோத்ரா நிகழ்வுகள் மற்றும் அதற்கு பிந்தைய கோத்ரா நிகழ்வுகள் குறித்து ஆய்வு செய்ய விரும்பும் ஆய்வு நிபுணர்கள், விசாரணை குழு தலைவர்கள் மற்றும் தலைமை நீதிமன்றம் ஆகியோர்களை மதித்து, முறையான ஒத்துழைப்பை குஜராத் அரசாங்கம் அளித்து வருகிறது. ஆகவேதான் இது குறித்து ஒரு பொது அறிக்கையை வெளியிட வேண்டும் என்று நான் நினைக்கவில்லை. எனக்கு பொறுக்க முடியாத மன உளைச்சல் கொடுத்தாலும், நான் பதிலளிக்காமல் மெளனமாக இருப்பதன் காரணம், சட்டம் தன் கடமையை தவறாமல் செய்யும் என்பதை நான் உறுதியாக நம்புகிறேன்.
ஆனால் இப்போது இந்த பொய்கள் மிகவும் உச்ச நிலையை அடைந்து விட்டதால்ததான, எனது நாட்டு மக்களின் முன்பாகா இந்த உண்மைகளை எடுத்துரைக்க நான் முன் வந்திருக்கிறேன். இது எனது கடமைகளில் ஒன்று என்றே நான் கருதுகிறேன்.
இவ்வாறு பொய்யுரைகளை பரப்புவதினால், உண்மையானது திரிந்து போகாது என்றும், ஆய்வு செயல்முறைகள் தவறான பாதையில் செல்லாது என்றும் நான் உறுதியாக நம்புகிறேன். என்னுடைய் உளமார்ந்த வருத்தத்தையும், எனக்கு ஏற்பட்ட ஏமாற்றத்தையும் எனது மக்களின் முன்பாக ஊடகங்கள் எடுத்துரைக்கும் என்று நான் எதிர்பார்க்கிறேன்.
நன்றியுடன்,
আমার প্রিয় দেশবাসী,
নমস্কার,
এক গভীর পীড়াবোধ থেকে আমি আপনাদের কাছে লিখতে বাধ্য হচ্ছি৷ গত আট বছর ধরে আমার বিরুদ্ধে মিথ্যা রটনা হয়ে আসছে৷ গত এক সপ্তাহ ধরে আমরা যদি আমার বিরুদ্ধে ওঠা অভিযোগগুলিকে বিশ্লেষণ করি, তবে সত্যটি সামনে উদঘাটিত হয়৷ সত্যকে চাপা দেওয়া যায় না৷ আমার এখন দায়িত্ব হ'ল আপনাদের সামনে সেই বাস্তবটিকে আনা যা আসল সত্যটি কী তা বোঝার গুরুত্বকে সামনে আনে৷
2002 সালের গোধরার ঘটনার পরে, আমি বিধানসভায় এবং জনসমক্ষে আলাদা আলাদা করে বলেছিলাম যে ভারতীয় সংবিধান এবং আইনের উর্দ্ধে কেউই নয়, এমনকি সে কোনও রাজ্যের মুখ্যমন্ত্রীই হোক না কেন৷ এগুলি কেবল কথার কথা ছিল না৷ আমার গৃহীত পদক্ষেপ এই কথাটির সত্যতাকে প্রতিফলিত করেছিল৷ আমি আপনাদের নিশ্চিত করছি যে ভবিষ্যতেও আমি এই পক্ষেই থাকবো৷
তা সত্ত্বেও কিছু কায়েমী স্বার্থ কেবল গুজব ও রটনার উপর ভিত্তি করে সত্যটি নিরূপণের কোনও প্রচেষ্টা না করেই গুজরাত, আমার সরকার এবং আমার ভালো ছবিটিকে একটিও সুযোগ না হারিয়ে আর ক্ষতিকারক বিনোদনের জন্য কালিমালিপ্ত করে চলেছে৷
সম্প্রতি "এসআইটি নরেন্দ্র মোদীকে ডেকে পাঠালো", "নরেন্দ্র মোদী এসআইটি-তে এলেন না" এবং "মোদী সুপ্রিম কোর্ট ও এসআইটিকে অসম্মান করলেন" শীর্ষক মিথ্যা প্রতিবেদনগুলির প্রচারের মাধ্যমে গুজরাতকে অসম্মান করতে ধারাবাহিক প্রচার চলছে৷ গুজরাতকে অসম্মান করতে এ জাতীয় অভিযোগগুলি আর একবার আমার বিরুদ্ধে করা হচ্ছে৷
আমি তাই আমার দেশবাসীর কাছে প্রকৃত ঘটনাটি উপস্থিত করার জন্য দায়বদ্ধ৷
প্রকৃত ঘটনা:
-
সংবাদপত্রগুলি যেই মোদিকে এসআইটির সামনে উপস্থিত হওয়ার জন্য ডেকে পাঠানোর খবর প্রচার করতে শুরু করেছিল, অব্যবহিত পরে সরকারি মুখপাত্র জানালেন যে শ্রী মোদী দেশের আইন এবং ভারতীয় সংবিধান মেনে চলার জন্য দায়বদ্ধ৷ তিনি আইনের প্রতিটি ক্ষেত্রে তার সহযোগিতার হাত বাড়িয়ে দেন৷ এবং তিনি তা ভবিষ্যতেও করার জন্য প্রতিশ্রুতিবদ্ধ৷
-
এটি অত্যন্ত উদ্বেগের বিষয় এবং "21শে মার্চ 2010-এ এসআইটি নরেন্দ্র মোদিকে ডেকে পাঠালো" এই মিথ্যাটি কে এবং কেন ছড়িয়েছে৷
-
এই মিথ্যার বিক্রেতাগণ এমনকি এও চিন্তা করতে ভুলে গেছিলেন যে 21শে মার্চ, 2010 এর তারিখটি ছিল রবিবার৷
-
এই অসত্যের প্রচারকরা এমনকি একবার যাচাই করতেও ভুলে গেছিলেন যে এসআইটির মূল আধিকারিকরা যাঁরা সুপ্রিম কোর্ট কর্তৃক নিযুক্ত তাঁরা 21শে মার্চ, 2010-এ গুজরাতে উপস্থিত ছিল কিনা৷
-
এসআইটি 21শে মার্চ, 2010 আমার উপস্থিত হওয়ার তারিখ হিসাবে স্থির করেন নি৷ তাই আমাকে 21শে মার্চ ডেকে পাঠানোর বিষয়টি সম্পূর্ণ মিথ্যা৷ আমি আইনকে সম্পূর্ণভাবে সম্মান জানিয়ে এবং সুপ্রিম কোর্ট দ্বারা নিযুক্ত কোনও বডির মর্যাদা রেখে এসআইটিকে জবাব দেব৷
-
21শে মার্চ, 2010 তারিখটি কিছু কায়েমী স্বার্থ দ্বারা এবং আইনের প্রক্রিয়ায় তাদের হস্তক্ষেপ করার অংশ হিসাবে আবিষ্কৃত হয়েছিল৷ তারা আমাকে এসআইটি-তে জবাব দিতে অস্বীকারকারী হিসাবে দেখাতে চেয়েছিল৷ এই দেশটি গত চব্বিশ ঘন্টায় মিথ্যা তথ্যের প্রচারের সাক্ষী ছিল যে ক্ষেত্রে গণমাধ্যমের একটি অংশ মিথ্যাপ্রচারকদের একটি অনুষঙ্গ হিসাবে পরিণত হয়৷ আমার ধারণা এই অংশটি এখন সংস্কার করার জন্য পদক্ষেপ গ্রহণ করবে৷
আমার প্রিয় দেশবাসীগণ,
গুজরাত এবং এ দেশের মানুষ যারা গুজরাতকে 2002 সাল থেকে নিরবচ্ছিন্নভাবে অসম্মান করে চলেছে তাদের শনাক্ত করে ফেলেছেন৷ তবে আমি সত্যটি জানাতে চাই যা হ'ল মিথ্যা রটনার উদ্দেশ্য হ'ল একটিই এবং তা হ'ল মানুষকে প্ররোচিত করা৷ এটি অত্যন্ত গর্হিত অপরাধ যা একটি গণতান্ত্রিক দেশের কার্যাবলীকে ক্ষতিগ্রস্থ করবে৷ গত 24 ঘন্টার ঘটনাগুলির পটভূমিকাতে এটি দেখাচ্ছে যে আমাকে কালিমালিপ্ত করার জন্য মিথ্যা রটনা করে চলার কায়েমী স্বার্থগুলির এক জোট রয়েছে৷ এই ষড়যন্ত্রটি বাঁধনহীনভাবে উপস্থিত হয়েছে এবং মানুষেরা এর চিহ্ন দেখতে পেয়েছেন৷
গুজরাত সরকার গোধরা এবং গোধরা পরবর্তী ঘটনাগুলির তদন্তের জন্য তদন্তকারী সংস্থাগুলি, কমিশন এবং সুপ্রিম কোর্টকে সর্বদা সম্মান জানিয়ে এসেছে এবং সহযোগিতা করেছে৷ এবং এ কারণেই আমি এই বিষয়ে কখনও জনসমক্ষে বক্তব্য রাখার কথা ভাবিনি৷ অসহনীয় যন্ত্রণা সত্ত্বেও, আইন তার নিজের পথেই চলবে এ বিশ্বাস রেখে মৌনতা বজায় রাখার সিদ্ধান্ত গ্রহণ করেছিলাম৷
কিন্তু মিথ্যা এখন আগের সমস্ত সীমাকে ছাড়িয়েছে তাই আমি দেশবাসীর সামনে সত্যটি উদঘাটন করার জন্য আমি বাধ্য৷ এটি আমার বিনীত কর্তব্য বলেও আমি মনে করি৷.
আমি আশা রাখি যে তদন্তকে পথভ্রষ্ট করতে সত্যটি এখন আর মিথ্যার বিক্রেতাদের দ্বারা বিকৃত হবে না৷ এবং আমি আশা করি যে গণমাধ্যম মানুষের কাছে আমার বেদনা এবং হতাশাটি তুলে ধরবে৷
ধন্যবাদসহ,
নরেন্দ্র মোদি
Copyright © 2010 NarendraModi.com
Disclaimer
1. This blog is originally written in English and/or Gujarati. The content in other languages are a translation. This is done with a view that a larger section of the society is able to read and connect with the thoughts of Shri Narendra Modi; and that too in their respective mother tongue. While every care is taken to exactly represent the original text; limitations of translation in terms of idiomatic expressions, symbolisms, nuances of language, etc. may come up. Readers are advised to also refer to English and/or Gujarati version in such a case.
2. The logos used, if any, are trademarks of their respective companies.
3. From time to time this disclaimer may have changes.