મિત્રો,
મજામાં હશો જ.
તમારી સહુ સાથે વાતો કર્યા ને ખાસ્સો વખત વહી ગયો. જો કે આપણી વચ્ચે સંવાદ ભલે ન્હોતો રહી શક્યો, પરંતુ મારા વિચારોના વનરાવનમાં તો તમે સહુ સતત ઉડાઉડ કરતાં જ હતાં.
મેં અગાઉના BLOGમાં તમને વિશ્વાસ આપ્યો હતો કે હું સતત હળતો-મળતો રહીશ, તે વાત આજથી ફરી આગળ ધપાવીએ....
મિત્રો, જ્યારથી BLOG શરૂ થયો છે ત્યારથી તમે કંઈક જાણવા, કંઈક SHARE કરવા ઇચ્છતા રહ્યા છો.
આજથી તમારા સહુના મનમાં ઘોળાતા પ્રશ્નો, મનમાં સળવળતી જિજ્ઞાસાનો પ્રતિભાવ આપવાના મારા પ્રયાસો રહેશે.
મારો પ્રયાસ તમને ગમશે તેવો તો મને વિશ્વાસ છે.
તો -
ચાલો આજે આટલું જ... અને હા - નિયમિત રિતે હું આપને મળવાનો પ્રયત્ન કરતો રહીશ.
સૌનો,
1. Youth should be introduced – don’t you think BJP lacks young brigade.....and is necessary to introduce them??????
-ભારતીય જનતા પાર્ટીમાં યુવાનોને ભેળવવા જોઈએ. શુ તમને નથી લાગતું કે ભાજપમાં યુવાનોનુ ઓછું સ્થાન છે ?
મિત્રો, ઘણીવાર Perception & Reality વચ્ચે આસમાન જમીનનું અંતર હોય છે. ઘણા લોકો આજે પણ એવુ માને છે કે BJP એ હિન્દી પ્રદેશોની પાર્ટી છે, જ્યારે હકીકતમાં BJPને નાગલેન્ડમાં, મિઝોરમમાં, અરુણાચલ પ્રદેશમાં, કર્ણાટકમાં, ઓરિસ્સામાં, ગોવામાં, મહારાષ્ટ્રામાં, ગુજરાતમાં એવા અનેક બિન હિન્દી ભાષી રાજ્યોમાં સત્તા થકી સેવા કરવાની તક પ્રજાએ આપી છે.
મિત્રો, એવો એક બીજો ભ્રમ ચાલ્યો કે ભાજપમાં Gender Bias છે. હકીકતે અગાઉ લોકસભામાં અને વિધાનસભામાં કોઇ એક પાર્ટીના સૌથી વધારે મહિલા સદસ્યો ચૂંટાયા હોય તો BJPના ચૂંટાયા છે. ભૂતકાળમાં એવો જ એક ભ્રમ છે કે BJP Upper Classના લોકોની જ પાર્ટી છે હકીકતે વધુમાં વધુ દલિત M.P., M.L.A અને વધુમાં વધુ Tribal M.L.A, M.P. જીતાડવાનું સૌભાગ્ય
BJPને મળ્યું છે.
મિત્રો, જેમ આવા ભ્રમ ફેલાવાયા તેવો નવો ભ્રમ પણ હવે ફેલાવાય છે કે, ભાજપમાં યુવાનો નથી. ભારતીય જનતા પાર્ટીના શાસન હેઠળના બધાં જ રાજ્યોના મુખ્ય મંત્રીની સરેરાશ ઉંમર દેશના કોઇ પણ રાજકીય પક્ષના મુખ્યમંત્રીઓ કરતા ઓછી છે. ભાજપના M.L.A.,M.P.ની સરેરાશ ઉંમર દેશના કોઇ પણ પોલીટીકલ પાર્ટીના M.L.A.,M.P.ની સરેરાશ ઉંમર કરતા ઓછી છે. શિક્ષિત યુવાન M.L.A.,M.P. માં પણ ભાજપના M.L.A.,M.P. ની સંખ્યા વધારે રહી છે.
મિત્રો, એ વાત સાચી છે કે, ભાજપના યુવાન નેતાઓનું background સામાન્ય પરિવાર કે ગરીબ પરિવાર,ખેડૂત પરિવારનું હોવાના કારણે ટીવીના પરદે ચમકવાનું સૌભાગ્ય એમને ઓછું મળ્યુ છે અને લોકોની નજરમાં ન પણ આવ્યા હોય, આથી સ્વાભાવિક છે કે, આવા ભ્રમને, આવી હવાને બળ મળતું રહે છે.
ભાજપ એક એવો પક્ષ છે કે જેના બંધારણમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે ત્રણ જ વર્ષનો કાર્યકાળ મળતો હોય છે. ત્રણ વર્ષ પછી નવા અધ્યક્ષ ચૂંટાતા હોય છે,આ બંધારણની જોગવાઈ જ હોય છે કે નવા લોહીને સતત આવકાર મળતો રહેવાનો છે. અને આ માત્ર ભાજપમાં જ જોગવાઈ છે.
2. You look so fit, what is the secret behind it?
-તમે એકદમ FIT લાગો છો. આની પાછળનું રહસ્ય શું છે?
-હું ૨૩ વરસનો છું છતાં ઝડપથી થાકી જઉં છું. તમે તો ૨૪*૭ કામ કરે રાખો છો. તમે થાકતા નથી.
સામાન્ત રીતે આ પ્રશ્નનો ઉત્તર મેળવવા દિવસ દરમિયાન ઘણાં લોકો ઉત્સુકતા બતાવતા હોય છે. દેશના અને વિદેશના પત્રકારો પણ આવો પ્રશ્ન કરતા હોય છે.
મારી ફિટનેસના અનેક કારણો હશે પરંતુ એક મુખ્ય કારણ એ છે કે હું ખૂબ સામાન્ય પરિવારમાં જન્મ્યો હોવાથી નાનપણથી અત્યંત શ્રમભર્યું જીવન રહ્યું છે. અભાવ અને અગવડ વચ્ચે જીવવાનું બચપણથી જ મળ્યું છે. આથી મહેનતને કારણે શરીર કસાયેલું અને ટેવાયેલું છે.
શરીરની સ્વસ્થતા માટે મનની સ્વસ્થતા જરૂરી છે. મનની સ્વસ્થતા કેળવવા મારા દૈનિક ક્રમમાં યોગ, પ્રાણાયમ અને ધ્યાનને વણી લીધા છે. તેનું પદ્ધતિસરનું શિક્ષણ પણ મેળવ્યું છે.
મારા અનુભવે એવું સમજાયું છે કે શરીર, મન અને બુદ્ધિનો યોગ થાય તો ઇશ્વરદત્ત અગાધ શક્તિનો ધોધ વહેવા માંડે છે. યોગની ક્રિયાઓ આ શક્તિ પ્રગટાવવામાં ઉદ્દીપક બને છે.
આપણે જે કામ કરતાં હોઇએ તે આનંદપૂર્વક થાય તો શારીરિક થાકની અસર થતી નથી. મારા ભાગે જે જવાબદારી આવી છે તેને હું નિષ્ઠાથી નિભાવું છું. સાડા પાંચ કરોડ ગુજરાતીઓની સેવાને ભક્તિભાવથી કરતો રહું છું આથી પ્રભુભક્તિ જેટલો જ આનંદ આ કામ દ્રારા મળે છે.
આ જનતા જનાર્દનની સેવા કરવાથી મળતા આંતરિક આનંદની અનુભૂતિ એટલી ગાઢ હોય છે કે સમયના બંધન વગર હું સતત નિર્લેપ ભાવથી ફરજ બજાવું છું.
વળી, આ દરેક કાર્ય હું detach થઈને કરતો રહું છું. આથી મોહવશ હતાશા કે નિરાશા પણ થતી નથી. પરિણામે થાકની અસર ઉદભવતી જ નથી કર્મલક્ષી પ્રવૃત્તિમાં પરિણામ કે યશ-અપયશની અસર મન ઉપર ભાગ્યે જ થવા દઉં છું.
આ પ્રકારે નિર્લેપ ભાવથી કામ કરવાથી પ્રજાના વિશાળ સમુદાયની શુભ ભાવના અને આશીર્વાદ સતત મળતા રહે છે તેના કારણે શક્તિનો સંચાર થવાથી થાક લાગતો નથી. આવા અનેક કારણોસર સતત પ્રવૃત રહેવા છતાં હું પ્રસન્નચિત્તે કામ કરી શકું છું.
Friends,
I hope you all are doing fine.
It has been quite a while since I interacted with you last. Though, there has been no dialogue all this while but you all have been constantly in my mind and thoughts.
I had promised in my earlier blogs that we will keep in touch regularly. So let’s take it forward from now on.
Friends, ever since my first blog; you all are keen to know or share something. From now on I will try to satisfy your curiosity.
I am sure you will like this attempt of mine.
So…
This is it for today; of course, now on I will try to be in touch more regularly.
Yours truly,
1. Youth should be introduced – don’t you think BJP lacks young brigade... and is necessary to introduce them???
Friends, at times there is a vast difference in perception and reality. Even today quite a few people believe that BJP is a party of the Hindi-belt. Whereas BJP has received mandate to serve the people of non-Hindi speaking states like Nagaland, Mizoram, Arunachal, Karnataka, Orissa, Goa, Maharashtra and Gujarat.
Friends, there is another confusion created around BJP that there is gender bias in the party. The reality is in the last Parliamentary and state assembly elections if any one party has the highest number of elected women candidates, it is the BJP. Similarly in the past, it was propagated that the BJP is a party of the Upper Class. While the credit for getting more and more number of Tribal and Dalit MPs and MLAs elected goes to the BJP.
Friends, the way these confusions have been created in the past; a new doubt is being created about the youth and the BJP. The average age of the Chief Ministers under BJP-ruled states is lesser than that of the CM of any other political party. The average age of BJP MPs and MLAs is less than that of any other political party’s. Also, in terms of young and educated MPs and MLAs, the BJP has been ahead.
Friends, it is a fact that young leadership of BJP belongs to average, poor or agricultural backgrounds. Hence, they do not get so many opportunities to shine on the small screen of TV and may not have come in the limelight. This could also be a reason for such doubts to gain grounds. BJP is the only party whose constitution stipulates a three-year term for Party President. After three-years a new President is elected. This provision ensures that new blood gets a chance at BJP. And BJP is the only party to have this provision.
2. You look so fit, what is the secret behind it?
I am 23 years old still I get tired soon. You work 24x7,why don’t you get tired.
Generally, quite a few people are curious to know about this. Many journalists in India and abroad ask me these questions.
The main reason behind my fitness is my humble family background. Since childhood I had to put in a lot of efforts in order to overcome difficulties. The hardwork and hardships made my body strong and stout.
For a healthy body, one’s mind should also be healthy. In order to keep mind fit and healthy, I have included Yoga, Pranayam and Dhyaan in my daily routine. I have taken special coaching for these.
My experience says synergy of body, mind and intelligence unlocks the almighty’s blessings by bringing to fore hidden talent and aptitude. Yoga helps in awakening of all these hidden powers.
Whatever we do if we do it with a positive and happy frame of mind then we don’t get tired. I discharge my duties with utmost sincerity. Serving the 5.5 crore Gujaratis earnestly gives me same bliss as in praying to god.
The inner peace and tranquility that I experience in serving the people is so deep that I don’t feel bogged down by time. And I am able to remain active yet aloof to discharge my duties.
I remain detached while doing my work actively. This doesn’t let despair or disappointments get better of me. As a result of which I don’t feel tired. This work-worship nature of character rarely lets the success or failure of an event affect me.
The blessings of people and their positive vibrations work to boost my energy. Because of many such reasons I remain cheerful even when I am deeply engrossed in work.
मित्रांनो,
आपण सगळे मजेत असाल अशी आशा आहे.
आपल्याशी संवाद साधल्याला बराच काळ लोटला. मधल्या काळात आपला संवाद झाला नाही.
संपर्कही तुटला. पण आपला विचार केल्याशिवाय माझा एक क्षणही गेला नसेल.
आपल्याशी सातत्याने भेटत राहिल, असे आश्वासन मी मागच्या ब्लॉगमध्ये दिले होते. या
आश्वासनाला जागण्याचा आजपासून माझा प्रयत्न राहिल.
मित्रांनो, हा ब्लॉग सुरू केला तेव्हापासून आपण काही ना काही माहिती मिळविण्यसाठी
किंवा शेअर करण्यासाठी उत्सुक असाल. आपल्या मनात घोंगावत
असणारे प्रश्न आणि उत्सुकता शमविण्याचा प्रयत्न आता मी करणार आहे.
माझा हा प्रयत्न तुम्हाला नक्कीच आवडेल अशी आशा आहे.
तेव्हा...
आज फक्त एवढेच.... आणि हो, आता तुम्हाला नियमितपणे भेटण्याचाच माझा प्रयत्न राहिल.
आपला,
1.भारतीय जनता पक्षाशी युवकांना जोडणे गरजेचे आहे. भारतीय जनता पक्षात युवकांना फारसे स्थान मिळालेले नाही, हे आपल्याला मान्य आहे काय?
मित्रांनो, अनेकदा Perception आणि Reality यांत जमीन- आसमानाचे अंतर असते. आजही अनेकांना असे वाटते, की भाजप म्हणजे हिंदीभाषक प्रदेशातील पक्ष आहे. पण प्रत्यक्षात नागालॅंड, मिझोराम, अरूणाचल प्रदेश, कर्नाटक,ओरीसा, गोवा, महाराष्ट्र, गुजरात यासारख्या बिगर हिंदी भाषक प्रदेशात भाजपला सेवेची संधी तेथील जनतेने दिली आहे.
मित्रांनो, आणखी एक गैरसमज पसरविण्यात आला आहे. BJP हा पक्ष Gender Bias आहे. वास्तविक गेल्या लोकसभा आणि विधानसभा निवडणुकीत सर्वाधिक महिला सदस्य भाजपचेच निवडून आले आहेत. यापूर्वी भाजप हा उच्चवर्णियांचा पक्ष असल्याचा गैरसमज पसरविण्यात आला होता. पण सर्वाधिक दलित खासदार, आमदार आणि ग्रामीण भागातील सर्वाधिक आमदार, खासदारही भाजपनेच निवडून आणले आहेत.
मित्रांनो, हे गैरसमज जसे पसरविण्यात आले आहेत, तसाच भाजपमध्ये युवा वर्ग नाही, असाही भ्रम पसरविण्यात येत आहे. भाजपशासित सर्वराज्यांच्या मुख्यमंत्र्यांचे सरासरी वय देशातील कोणत्याही राजकीय पक्षांच्या मुख्यमंत्र्यांच्या तुलनेत कमी आहे. भाजपच्या आमदार, खासदारांचे सरासरीवय देशातील कोणत्याही राजकीय पक्षांच्या आमदार, खासदारांच्या सरासरी वयापेक्षा कमी आहे. सुशिक्षित व युवक खासदार, आमदारांच्या संख्येतही भाजप पुढेच आहे.
मित्रांनो, भाजपचे युवा नेते सामान्य वा गरीब कुटुंबातून पुढे आले आहेत. त्यामुळे टिव्हीच्या पडद्यावर चमकण्याचे भाग्य त्यांना लाभलेले नाही. त्यामुळे ते लोकांच्या नजरेत आलेले नाहीत. त्यामुळेच भाजपमध्ये युवा वर्ग नाही, अशा अफवा पसरविण्यास वाव मिळाला आहे.भाजप हा एकमेव पक्ष असा आहे, की ज्याच्या घटनेत पक्षाध्यक्षाचा कार्यकाळ तीन वर्षांचा आहे. तीन वर्षांनंतर नवा अध्यक्ष निवडला जातो. हीतरतूदही फक्त भाजपमध्येच आहे.
2. आपण अतिशय तंदुरूस्त वाटता. याचे रहस्य काय?
मी २३ वर्षांचा असूनही लवकर थकतो. पण आपण २४.७ तास काम करतात, तरी थकत कसे नाहीत?
अशा प्रश्नांची उत्तरे जाणून घेण्याची उत्सुकता अनेकांमध्ये असते. देश-विदेशातील पत्रकारही असे प्रश्न विचारत असतात.माझ्या फिटनेसची कारणे अनेक असतील. पण त्यात मुख्य हे आहे, की मी अतिशय सामान्य कुटुंबात जन्मलो. लहानपणापासूनच कष्टाची कामे करायला लागली. माझे बालपण अडचणीत व हलाखीच्या परिस्थितीत गेले. त्यामुळे मेहनतीची सवय लागली. शरीरही त्यातच तयार झाले.
तंदुरूस्त रहाण्यासाठी मनाचे आरोग्य सांभाळायला हवे. ते सांभाळण्यासाठी मी माझ्या दिनक्रमात योग, प्राणायाम व ध्यानाचा समावेश केला आहे. त्याचा अनुभवही मी घेतला आहे.शरीर, मन व बुद्धी यांचा 'योग' साधल्यानंतर परमेश्वराच्या अनेकानेक सिद्धींचा संचार आपल्यात होतो. योगाची क्रिया या सगळ्या शक्ती जागृत करण्यातमदत करते.
आपण जे काम करतो, ते प्रसन्न मनाने केले तर थकवा येत नाही. माझ्या नशिबी येणारी जबाबदारी मी निष्ठेने पार पाडतो. साडेपाच कोटी गुजरातींची सेवा मी भक्तीभावाने करतो. त्यातूनच मला परमेश्वराच्या भक्तीचा आनंद मिळतो. जनता जनार्दनाच्या सेवेमुळे मिळणार्या आंतरिक आनंदाची अनुभूती इतकी खोल असते की वेळेचे बंधन न पाळता मी सतत निर्लेप भावनेने आपलेकर्तव्य पार पाडतो.
शिवाय प्रत्येक काम मी स्वतःला एका क्षणी वेगळे काढून करतो. त्यामुळे हताश किंवा निराश व्हावे लागत नाही. त्यामुळे थकवाही येत नाही. कर्मडोळ्यासमोर ठेवून केलेल्या कामाच्या यशापयशाचा परिणाम मी माझ्यावर सहसा होऊ देत नाही.
या निर्लेप भावनेने काम केल्याने जनतेच्या विशाल समुदायाचा आशीर्वाद व सदिच्छा मला मिळत रहाता. या शक्तीच्या संचाराने मला थकवा येत नाही.अशा अनेक कामांत मग्न राहूनही प्रसन्न चित्ताने काम करू शकतो.
मित्रो,
आशा है आप सब अच्छे ही होंगे.
आप सब से बातें किये एक लंबा अरसा हो गया. इस बीच हमारे बीच संवाद ना रहा हो, संपर्क ना रहा हो, लेकिन मेरे मनो-विचारो मैं आप सब रहे है.
मैंने पिछले Blogs मै आपको विश्वास दिलाया था की मैं आपसे सतत मिलता-जुलता रहुंगा, तो इस बात को आज से आगे बढातें है.
मित्रो, जब से blog शुरु किये है आप कुछ ना कुछ जानने या शेर करने के इच्छुक रहें हैं.
आज से आप सब के मन मैं घुमडते प्रश्नो और सुलगती जिज्ञासाओ का प्रतिभाव देने का मै प्रयास करुंगा.
मेरा प्रयास आपको अवश्य ही अच्छा लगेगा ऐसा मेरा विश्वास है.
तो -
आज के लिये सिर्फ इतना ही... और हां, नियमित रुप से मैं आप सब से मिलने का प्रयास करता रहुंगा.
आपका
1. भारतिय जनता पार्टी से युंवाओ को जोडना चाहिये. क्या आपको नहि लगता की भारतिय जनता पार्टी मैं युवाओ को कम स्थान मिला है?
मित्रो, कई बार Perception और Reality मैं जमीन-आसमान का अंतर होता है. आज भी कई लोगो का मानना है की भाजपा एक हिन्दी प्रदेशो की पार्टी है. जबकी हकीकत मैं BJP को नागलेन्ड, मिझोरम, अरुनाचल प्रदेश, करनाटक, ओरिस्सा, गोआ, महाराष्ट्रा, गुजरात जैसे गैर हिन्दी भाषी प्रदेशो मैं प्रजा द्वारा सेवा का मौका दिया है.
मित्रो, एक और भ्रम फैलाय गया है की BJP मैं Gender Bias है. असलीयत मैं पिछले लोक्सभा और विधानसभा चूंनावो में अगर सबसे ज्यादा किसी एक पार्टी की महिला सदस्या चुनके आये है तो BJP है. भुतकाल का हि एक और भ्रम रहा है की BJP Upper Class के लोगों की पार्टी है. जबकी हकीकत मैं ज्यादा से ज्यादा दलित MP,MLA और Tribal MP, MLA जितवाने का सौभाग्य BJP को मीला है.
मित्रो, जिस तरह ये सारे भ्रम फैले है उसी तरह एक नया भ्रम भी फैलाया जा रहा है BJP मैं युवा वर्ग नही है. भारतिय जनता पार्टी के शासन अंतर्गत सभी राज्यो के मुख्यमंत्री ओ की औसत उम्र देश के किसी भी अन्य राजनैतिक दल के मुख्यमंत्री की उम्र के अपेक्षा कम है. BJP के MLA, MP कि औसत उम्र देश की किसी भी पोलीटीकल पार्टी के MLA, MP की औसत आयु से कम है. शिक्षीत, युवा MLA, MP की संख्या मैं भी BJP आगे रही है.
मित्रो, ये बात सही है की BJP के युवा नेताओ का background सामान्य या गरीब या क्रिशक परिवारों का होने से उन्हे TV के परदे पर चमकने का सौभाग्य कम हि मिला है और लोगों की नझर में ना भी आये हो. इस वजह से भी ऐसे भ्रम की हवा को बल मिलता रहा है.
भाजपा ही एक ऐसी पार्टी है जिसके संविधान मैं पार्टी अध्यक्ष का कार्यकाल ३ वर्षो का होता है. ३ वर्षो के बाद नये अध्यक्ष का चयन होता है. और ये प्रवर्धन एक मात्र BJP मे ही है.
2. आप एक दम फीट लगते है. इसके पीछे क्या रहस्य है?
मैं २३ साल का हु फिर भी जल्दि थक जाता हु. आप २४*७ काम करते है तो फिर आप क्यु नही थकते?
आम तौर पे इन प्रश्नो का उत्तर जानने के लिये कई लोग उत्सुक रहते है. देश-विदेश के पत्रकार भी ऐसे प्रश्न करते रहते है.
मेरी फीटनेस के अनेक कारण होंगे लेकीन प्रमुख ये है की मैंने एक बहुत ही सामान्य परिवार मैं जन्म लिया और बचपन से ही श्रमभरा जीवन बिताया. अभावो और अडचनो के बिच बचपन से ही जीने की वजह से और मेहनत करने से शरीर मैं एक कसावट आ गई.
शरीर के स्वस्थ होने के लिये मन का स्वस्थ होना जरुरी है. मन को स्वस्थ रखने के लीये मैने मेरे दैनिक क्रम मैं योग, प्राणायाम और ध्यान का समावेश कीया है. साथ ही इन्का मैंने परिक्षण भी लिया है.
मेरा अनुभव ये केहता है की शरीर, मन और बुद्धी का योग होने पर परमेश्वर की अपार सिद्धिओ का संचार होने लगता है. योग की क्रिया इन शक्ति ओ को जाग्रत करने मैं मदद करती है.
हम जो काम करते है वो अगर प्रसन्न चित्त से करे तो थकान असर नही करती. मेरे भाग मैं जो जवाबदारी आती है उसे मैं निष्ठापूर्वक निभाता हुं. साढे पाच करोड गुजरातीओ की सेवा भक्तिभाव से करता रहा हु. इस से प्रभु भक्ति जितना आनंद मिलता है.
जनता जनार्दन की सेवा करने से मिलते आंतरिक आनंद की अनुभुती इतनी गहरी होती है की समय के बंधन बिना मैं सतत निर्लिप्त भाव से अपना फर्झ पुरा करता हु.
साथ ही हरेक कार्य मैं Detach हो के करता हु, जीस से मोह से होने वाली हताशा या निराशा नही होती. परिणाम स्वरूप थकावट की असर होती हि नहि. कर्मलक्षी प्रवृति मे परिणाम के यश-अपयश का असर मैं अपने मन के उपर शायद ही होने देता हु.
इस प्रकार निर्लिप्त भाव से काम करने से प्रजा के विशाल समुदाय की शुभ भावना और आशिर्वाद मिलता रहता है. जिस की शक्ति के संचार थकावट नही लगती. ऐसे अनेक कारणो से सतत कार्यशिल रहने पर भी प्रसन्न चित्त रह के काम कर पाता हुं.
ਦੋਸਤੋ।
ਉਮੀਦ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਸਾਰੇ ਤੰਦਰੁਸਤ ਹੀ ਹੋਵੋਗੇ।
ਤੁਹਾਡੇ ਸਾਰਿਆਂ ਨਾਲ ਗੱਲਾਂ ਕਰੀਆਂ ਨੂੰ ਕਾਫੀ ਲੰਮਾ ਸਮਾਂ ਹੋ ਗਿਆ। ਬੇਸ਼ੱਕ ਇਸ ਦੌਰਾਨ ਸਾਡੇ ਵਿੱਚ ਗੱਲਬਾਤ ਨਹੀਂ ਹੋਈ, ਕੋਈ ਵੀ ਸੰਪਰਕ ਨਹੀਂ ਰਿਹਾ, ਪਰੰਤੂ ਫਿਰ ਵੀ ਮੇਰੇ ਵਿਚਾਰਾਂ ਵਿੱਚ ਤੁਸੀਂ ਹਮੇਸ਼ਾ ਹੀ ਬਣੇ ਰਹੇ ਹੋ।
ਮੈਂ ਆਪਣੇ ਪਿਛਲੇ ਬਲੌਗਾਂ ਵਿੱਚ ਤੁਹਾਨੂੰ ਵਿਸ਼ਵਾਸ ਦੁਆਇਆ ਸੀ ਕਿ ਮੈਂ ਤੁਹਾਡੇ ਨਾਲ ਨਿਰੰਤਰ ਮਿਲਦਾ ਜੁਲਦਾ ਰਹਾਂਗਾ, ਤਾਂ ਅੱਜ ਤੋਂ ਮੈਂ ਉਸ ਗੱਲ ਨੂੰ ਅੱਗੇ ਵਧਾਉਂਦਾ ਹਾਂ।
ਦੋਸਤੋ, ਜਦੋਂ ਦਾ ਬਲੌਗ ਸ਼ੁਰੂ ਕੀਤਾ, ਤੁਸੀਂ ਕੁੱਝ ਨਾ ਕੁੱਝ ਜਾਣਨ ਜਾਂ ਸਾਂਝਾ ਕਰਨ ਦੇ ਇੱਛਾ ਪ੍ਰਗਟ ਕੀਤੀ ਹੈ।
ਅੱਜ ਤੋਂ ਮੈਂ ਤੁਹਾਡੇ ਸਭ ਦੇ ਮਨਾਂ ਵਿੱਚ ਘੁੰਮਦੇ ਸਵਾਲਾਂ ਅਤੇ ਉੱਠਦੀਆਂ ਭਾਵਨਾਵਾਂ ਦੇ ਉੱਤਰ ਦੇਣ ਦਾ ਯਤਨ ਕਰਾਂਗਾ।
ਮੈਨੂੰ ਪੂਰਾ ਭਰੋਸਾ ਹੈ ਕਿ ਮੇਰਾ ਇਹ ਯਤਨ ਤੁਹਾਨੂੰ ਚੰਗਾ ਲੱਗੇਗਾ।
ਤਾਂ
ਅੱਜ ਦੇ ਲਈ ਕੇਵਲ ਐਨਾ ਹੀ। ਪਰ ਹਾਂ, ਨਿਯਮਿਤ ਰੂਪ ਨਾਲ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਸਭ ਨੂੰ ਮਿਲਣ ਦਾ ਯਤਨ ਕਰਦਾ ਰਹਾਂਗਾ।
ਤੁਹਾਡਾ
1. ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਨਾਲ ਨੌਜਵਾਨਾਂ ਨੂੰ ਜੋੜ੍ਹਣਾ ਚਾਹੀਦਾ ਹੈ, ਕੀ ਤੁਹਾਨੂੰ ਨਹੀਂ ਲੱਗਦਾ ਕਿ ਭਾਜਪਾ ਵਿੱਚ ਨੌਜਵਾਨਾਂ ਨੂੰ ਘੱਟ ਸਥਾਨ ਮਿਲਿਆ ਹੈ?
ਦੋਸਤੋ, ਕਈ ਵਾਰ ਸੋਚਣੀ ਅਤੇ ਹਕੀਕਤ ਵਿੱਚ ਜਮੀਨ ਆਸਮਾਨ ਦਾ ਫ਼ਰਕ ਹੁੰਦਾ ਹੈ। ਅੱਜ ਵੀ ਕਈ ਲੋਕਾਂ ਦਾ ਮੰਨਣਾ ਹੈ ਕਿ ਭਾਜਪਾ ਇੱਕ ਹਿੰਦੀ ਸੂਬਿਆਂ ਦੀ ਪਾਰਟੀ ਹੈ, ਜਦੋਂਕਿ ਅਸਲ ਵਿੱਚ ਬੀਜੇਪੀ ਨੂੰ ਨਾਗਲੈਂਡ, ਮਿਜ਼ੋਰਮ, ਅਰੁਣਾਚਲ ਪ੍ਰਦੇਸ਼, ਕਰਨਾਟਕ, ਉੜੀਸਾ, ਗੋਆ, ਮਹਾਰਾਸ਼ਟਰ ਅਤੇ ਗੁਜ਼ਰਾਤ ਜਿਹੇ ਗੈਰ ਹਿੰਦੀ ਸੂਬਿਆਂ ਵਿੱਚ ਵਿੱਚ ਜਨਤਾ ਦੁਆਰਾ ਸੇਵਾ ਦਾ ਮੌਕਾ ਦਿੱਤਾ ਹੈ।
ਦੋਸਤੋ, ਇੱਕ ਹੋਰ ਭਰਮ ਫੈਲਾਇਆ ਗਿਆ ਹੈ ਕਿ ਬੀਜੇਪੀ ਵਿੱਚ ਲਿੰਗ ਭੇਦਭਾਵ ਹੈ। ਅਸਲੀਅਤ ਵਿੱਚ ਪਿਛਲੀਆਂ ਲੋਕ ਸਭਾ ਅਤੇ ਵਿਧਾਨ ਸਭਾ ਚੋਣਾਂ ਵਿੱਚ ਜੇਕਰ ਸਭ ਤੋਂ ਜਿਆਦਾ ਕਿਸੇ ਪਾਰਟੀ ਦੀਆਂ ਮਹਿਲਾ ਉਮੀਦਵਾਰ ਚੁਣਕੇ ਆਈਆਂ ਹਨ, ਤਾਂ ਉਹ ਪਾਰਟੀ ਕੋਈ ਹੋਰ ਨਹੀਂ ਬਲਕਿ ਬੀਜੇਪੀ ਹੈ। ਭੂਤਕਾਲ ਦਾ ਹੀ ਇੱਕ ਹੋਰ ਭਰਮ ਰਿਹਾ ਹੈ ਕਿ ਬੀਜੇਪੀ ਉੱਚ ਵਰਗ ਦੇ ਲੋਕਾਂ ਦੀ ਪਾਰਟੀ ਹੈ ਜਦਕਿ ਅਸਲ ਵਿੱਚ ਜਿਆਦਾ ਤੋਂ ਜਿਆਦਾ ਦਲਿਤ ਅਤੇ ਜਨਜਾਤੀ ਐੱਮਪੀ, ਐੱਮਐੱਲਏ ਜਿਤਾਉਣ ਦਾ ਮੌਕਾ ਬੀਜੇਪੀ ਨੂੰ ਮਿਲਿਆ ਹੈ।
ਦੋਸਤੋ, ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਇਹ ਸਾਰੇ ਭਰਮ ਫੈਲੇ ਹਨ। ਉਸੇ ਤਰ੍ਹਾਂ ਇੱਕ ਹੋਰ ਭਰਮ ਵੀ ਫੈਲਾਇਆ ਜਾ ਰਿਹਾ ਕਿ ਬੀਜੇਪੀ ਵਿੱਚ ਨੌਜਵਾਨ ਵਰਗ ਨਹੀਂ। ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਦੇ ਸ਼ਾਸਨ ਅਧੀਨ ਸਾਰੇ ਰਾਜਾਂ ਦੇ ਮੁੱਖ ਮੰਤਰੀਆਂ ਦੀ ਔਸਤ ਉਮਰ ਦੇਸ਼ ਦੇ ਕਿਸੇ ਵੀ ਹੋਰ ਰਾਜਨੀਤਿਕ ਦਲ ਦੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਦੀ ਉਮਰ ਵਿੱਚ ਘੱਟ ਹੈ। ਬੀਜੇਪੀ ਦੇ ਐੱਮਐੱਲਏ ਐੱਮਪੀ ਦੀ ਔਸਤ ਉਮਰ ਦੇਸ਼ ਦੀ ਕਿਸੇ ਵੀ ਰਾਜਨੀਤਿਕ ਪਾਰਟੀ ਦੇ ਐੱਮਐੱਲਏ ਅਤੇ ਐੱਮਪੀ ਦੀ ਔਸਤ ਉਮਰ ਤੋਂ ਘੱਟ ਹੈ।
ਪੜ੍ਹੇ ਲਿਖੇ ਅਤੇ ਨੌਜਵਾਨ ਐੱਮਐੱਲਏ, ਐੱਮਪੀ ਦੀ ਸੰਖਿਆ ਵਿੱਚ ਵੀ ਬੀਜੇਪੀ ਦੂਜੀਆਂ ਪਾਰਟੀਆਂ ਵਧੇਰੇ ਅੱਗੇ ਰਹੀ ਹੈ।
ਦੋਸਤੋ, ਇਹ ਗੱਲ ਸਹੀ ਹੈ ਕਿ ਬੀਜੇਪੀ ਦੇ ਨੌਜਵਾਨ ਨੇਤਾਵਾਂ ਦਾ ਪਿਛਕੋੜ ਸਾਧਾਰਣ, ਗਰੀਬ ਜਾਂ ਖੇਤੀਬਾੜੀ ਕਰਨ ਵਾਲੇ ਪਰਿਵਾਰਾਂ ਦਾ ਹੋਣ ਕਰਕੇ ਉਹਨਾਂ ਨੂੰ ਟੀਵੀ ਉੱਤੇ ਚਮਕਣ ਦਾ ਮੌਕਾ ਘੱਟ ਹੀ ਮਿਲਿਆ ਹੈ ਅਤੇ ਲੋਕਾਂ ਦੀ ਨਜ਼ਰ ਵਿੱਚ ਨਹੀਂ ਵੀ ਆਏ। ਇਸ ਵਜ੍ਹਾ ਨਾਲ ਵੀ ਅਜਿਹੇ ਭਰਮ ਨੂੰ ਹਵਾ ਮਿਲ ਰਹੀ ਹੈ।
ਭਾਜਪਾ ਹੀ ਇੱਕ ਅਜਿਹੀ ਪਾਰਟੀ ਹੈ, ਜਿਸਦੇ ਸੰਵਿਧਾਨ ਵਿੱਚ ਪਾਰਟੀ ਪ੍ਰਮੁੱਖ ਦਾ ਕਾਰਜਕਾਲ ਤਿੰਨ ਵਰ੍ਹਿਆਂ ਦਾ ਹੁੰਦਾ ਹੈ। ਤਿੰਨ ਵਰ੍ਹਿਆਂ ਦੇ ਬਾਅਦ ਨਵੇਂ ਪ੍ਰਮੁੱਖ ਦੀ ਚੋਣ ਹੁੰਦੀ ਹੈ। ਅਜਿਹਾ ਪ੍ਰਬੰਧ ਕੇਵਲ ਭਾਜਪਾ ਵਿੱਚ ਹੀ ਹੈ।
2. ਤੁਸੀਂ ਇਕਦਮ ਤੰਦਰੁਸਤ ਲੱਗਦੇ ਹੋ। ਇਸਦਾ ਕੀ ਰਾਜ ਹੈ? ਮੈਂ 23 ਸਾਲ ਦਾ ਹਾਂ, ਫਿਰ ਵੀ ਜਲਦੀ ਥੱਕ ਜਾਂਦਾ ਹਾਂ। ਤੁਸੀਂ 24x7 ਕੰਮ ਕਰਦੇ ਹੋ ਤਾਂ ਫਿਰ ਤੁਸੀਂ ਕਿਉਂ ਨਹੀਂ ਥੱਕਦੇ?
ਆਮ ਤੌਰ 'ਤੇ ਇਹਨਾਂ ਪ੍ਰਸ਼ਨਾਂ ਦਾ ਉੱਤਰ ਜਾਣਨ ਦੇ ਲਈ ਕਈ ਲੋਕ ਉਤਸੁਕ ਰਹਿੰਦੇ ਹਨ। ਦੇਸ਼ ਵਿਦੇਸ਼ ਦੇ ਪੱਤਰਕਾਰ ਵੀ ਅਜਿਹੇ ਪ੍ਰਸ਼ਨ ਕਰਦੇ ਰਹਿੰਦੇ ਹਨ।
ਮੇਰੀ ਤੰਦਰੁਸਤੀ ਦੇ ਅਨੇਕ ਕਾਰਣ ਹੋਣਗੇ, ਪਰੰਤੂ ਪ੍ਰਮੁੱਖ ਇਹ ਹੈ ਕਿ ਮੈਂ ਇੱਕ ਬਹੁਤ ਹੀ ਸਾਧਾਰਣ ਪਰਿਵਾਰ ਵਿੱਚ ਜੰਮਿਆ ਹਾਂ, ਅਤੇ ਬਚਪਨ ਤੋਂ ਹੀ ਸਖ਼ਤ ਮਿਹਨਤ ਕਰਨੀ ਪਈ ਹੈ।
ਸਹੂਲਤਾਂ ਦੀ ਕਮੀ ਕਾਰਣ ਬਚਪਨ ਤੋਂ ਹੀ ਜੀਵਨ ਗੁਜਾਰੇ ਦੀ ਵਜ੍ਹਾ ਕਾਰਣ ਮਿਹਨਤ ਕਰਨ ਕਰਕੇ ਸ਼ਰੀਰ ਵਿੱਚ ਕਸਾਵਟ ਆ ਗਈ।
ਸ਼ਰੀਰ ਦੇ ਤੰਦਰੁਸਤ ਹੋਣ ਦੇ ਲਈ ਮਨ ਦਾ ਸਿਹਤਮੰਦ ਹੋਣਾ ਜਰੂਰੀ ਹੈ। ਮਨ ਨੂੰ ਸਿਹਤਮੰਦ ਰੱਖਣ ਦੇ ਲਈ ਮੈਂ ਆਪਣੀ ਰੋਜ਼ਮਰਾ ਦੀ ਜਿੰਦਗੀ ਵਿੱਚ ਯੋਗ, ਪ੍ਰਾਣਾਯਾਮ ਅਤੇ ਧਿਆਨ ਨੂੰ ਸ਼ਾਮਿਲ ਕੀਤਾ ਹੈ। ਇਸਦੇ ਨਾਲ ਹੀ ਇਹਨਾਂ ਦੀ ਮੈਂ ਸਿਖਲਾਈ ਵੀ ਲਈ ਹੈ।
ਮੇਰਾ ਅਨੁਭਵ ਇਹ ਕਹਿੰਦਾ ਹੈ ਕਿ ਸ਼ਰੀਰ, ਮਨ ਅਤੇ ਬੁੱਧੀ ਦਾ ਯੋਗ ਹੋਣ ਉੱਤੇ ਪਰਮਾਤਮਾ ਦੀਆਂ ਅਪਾਰ ਸਿੱਧੀਆਂ ਦਾ ਸੰਚਾਰ ਹੋਣ ਲੱਗਦਾ ਹੈ। ਯੋਗ ਦੀ ਕਿਰਿਆ ਇਹਨਾਂ ਸ਼ਕਤੀਆਂ ਨੂੰ ਜਾਗ੍ਰਿਤ ਕਰਨ ਵਿੱਚ ਮਦਦ ਕਰਦੀ ਹੈ।
ਅਸੀਂ ਜੋ ਕੰਮ ਕਰਦੇ ਹਾਂ, ਉਹ ਜੇਕਰ ਖੁਸ਼ਦਿਲੀ ਨਾਲ ਕਰੀਏ ਤਾਂ ਸਾਡੇ ਸ਼ਰੀਰ 'ਤੇ ਥਕਾਵਟ ਭਾਰੂ ਨਹੀਂ ਪੈਂਦੀ। ਮੇਰੇ ਨਸੀਬ ਵਿੱਚ ਜੋ ਜੁਆਬਦਾਰੀ ਆਉਂਦੀ ਹੈ, ਉਸਨੂੰ ਪੂਰੀ ਈਮਾਨਦਾਰੀ ਨਾਲ ਨਿਭਾਉਂਦਾ ਹਾਂ। ਸਾਢੇ ਪੰਜ ਕਰੋੜ ਗੁਜਰਾਤੀਆਂ ਦੀ ਸੇਵਾ ਈਮਾਨਦਾਰੀ ਨਾਲ ਕਰ ਰਿਹਾ ਹਾਂ। ਇਸ ਨਾਲ ਪਰਮਾਤਮਾ ਦੀ ਭਗਤੀ ਜਿਹਾ ਆਨੰਦ ਮਿਲਦਾ ਹੈ।
ਜਨਤਾ ਦੀ ਸੇਵਾ ਕਰਨ ਨਾਲ ਮਿਲਣ ਵਾਲੇ ਰੂਹਾਨੀ ਆਨੰਦ ਦਾ ਅਹਿਸਾਸ ਇਤਨਾ ਗਹਿਰਾ ਹੁੰਦਾ ਹੈ। ਜਿਸ ਕਾਰਣ ਮੈਂ ਸਮੇਂ ਦੇ ਬੰਧਨ ਵਿੱਚ ਬੱਝੇ ਬਿਨ੍ਹਾਂ ਨਿਰੰਤਰ ਨਿਸੁਆਰਥ ਆਪਣਾ ਫਰਜ਼ ਅਦਾ ਕਰਦਾ ਹਾਂ।
ਇਸਦੇ ਨਾਲ ਹੀ ਮੈਂ ਹਰ ਕੰਮ ਨੂੰ ਅਲੱਗ ਤਰੀਕੇ ਨਾਲ ਕਰਦਾ ਹਾਂ। ਇਸਦੇ ਇਲਾਵਾ ਨਤੀਜੇ ਮਿਲਣ ਦੇ ਨਾਲ ਥਕਾਵਟ ਦਾ ਅਸਰ ਹੁੰਦਾ ਹੀ ਨਹੀਂ। ਕੰਮ ਕਰਨ ਦੇ ਸੁਭਾਅ ਵਿੱਚ ਨਤੀਜਿਆਂ ਦੇ ਜਸ ਅਤੇ ਅਜੱਸ ਦਾ ਅਸਰ ਮੈਂ ਆਪਣੇ ਮਨ ਉੱਤੇ ਸ਼ਾਇਦ ਹੀ ਹੋਣ ਦਿੱਤਾ ਹੈ।
ਇਸ ਪ੍ਰਕਾਰ ਨਿਸੁਆਰਥ ਮਨ ਨਾਲ ਕੰਮ ਕਰਨ ਉੱਤੇ ਪਰਜਾ ਦੇ ਵਿਸ਼ਾਲ ਸਮੁਦਾਇ ਦੀ ਸ਼ੁਭ ਭਾਵਨਾ ਅਤੇ ਆਸ਼ੀਰਵਾਦ ਮਿਲਦਾ ਰਹਿੰਦਾ ਹੈ। ਜਿਸ ਦੀ ਸ਼ਕਤੀ ਦੇ ਸੰਚਾਰ ਥਕਾਵਟ ਨਹੀਂ ਲੱਗਦੀ। ਅਜਿਹੇ ਅਨੇਕਾਂ ਕਾਰਣਾਂ ਨਾਲ ਕਾਰਜਸ਼ੀਲ ਰਹਿਣ ਉੱਤੇ ਵੀ ਪ੍ਰਸ਼ੰਨ ਚਿੱਤ ਰਹਿਕੇ ਕੰਮ ਕਰ ਪਾਉਂਦਾ ਹਾਂ।
বন্ধুগণ,
আশা করি আপনারা সবাই ভাল আছেন৷
বহুদিন পূর্বে আপনাদের সঙ্গে কথা বলেছি৷ এর মধ্যে আমাদের মধ্যে সংবাদের আদান-প্রদান কোনো হয় নি, সম্পর্ক কোনো হয় নি, কিন্তু আমার মনের চিন্তাধারায় আপনারা সবাই ছিলেন৷
আমি গত Blog-এ আপনাদের বিশ্বাস দিয়েছিলাম যে আমি সর্বদা সঙ্গে থাকব, তাই সেই কথাটাকেই আজ থেকে এগিয়ে নিয়ে যেতে চাই৷
বন্ধুরা, যখন থেকে Blog শুরু করেছি আপনারা কিছু না কিছু জানতে চান অথবা ভাগ করতে ইচ্ছুক থাকেন৷
আজ থেকে আপনাদের সবাইয়ের মনের মধ্যে ঘুরতে থাকা প্রশ্ন ও বিঁধতে থাকা জিজ্ঞাসার উত্তর দেওয়ার চেষ্টা করব৷
আমার এই প্রয়াস আপনার অবশ্যই ভাল লাগবে এটা আমার বিশ্বাস৷
তাই -
আজকের জন্য শুধু এইটুকু... আর হ্যাঁ, নিয়মিতরুপে আমি আপনাদের সবাইয়ের সঙ্গে সাক্ষাত্ করার চেষ্টা করব৷
আপনার
1. ভারতীয় জনতা পার্টীর সঙ্গে যুবদের জোড়া উচিত৷ আপনাদের কি মনে হয় না ভারতীয় জনতা পার্টীতে যুবদের কম স্থান দেওয়া হয়েছে?
বন্ধুরা, অনেকবার ধারণা এবং বাস্তবের মধ্যে জমি-আকাশের পার্থক্য হয়৷ আজও অনেক মানুষ মনে করেন বিজেপি একটি হিন্দী প্রদেশের
দল৷ যেখানে সত্যটা হল বিজেপি নাগাল্যান্ড, মিজোরাম, অরুণাচল প্রদেশ, কর্ণাটক, ওড়িষা, গোয়া, মহারাষ্ট্র, গুজরাট ধরণের অবাছাই হিন্দী রাজ্যে মানুষের দ্বারা সেবা করার সুযোগ পেয়েছি৷
বন্ধুরা, আরেকটি ভুল ধারণা ছড়ানো হয়েছে যে বিজেপিতে লিঙ্গ ভেদাভেদ আছে৷ আসলে গত লোকসভা ও বিধানসভা ভোটেতে যদি সবচেয়ে কোন দলের মহিলা সদস্য নির্বাচিত হয়ে থাকে, তাহলে সেই দলটি বিজেপি৷ বর্তমানে আরেকটি ভুল ধারণা রয়েছে যে বিজেপি হল উচ্চশ্রেণীবর্গের মানুষের দল৷ যেখানে সত্যটা হল অনেক বেশি পরিমাণে দলিত সাংসদ, বিধায়ক ও উপজাতি সাংসদ ও বিধায়ক জেতানোর সৌভাগ্য
পেয়েছে বিজেপি৷
বন্ধুগণ, যেরকমভাবে এই সমস্ত ভুল ধারণা ছড়িয়েছে ঠিক সেরকম একটা নতুন ভুল ধারণা ছড়ানো হচ্ছে যে বিজেপি দলে যুব সম্প্রদায় নেই৷ ভারতীয় জনতা পার্টীর দ্বারা শাষিত অন্তর্গত সমস্ত রাজ্যে মূখ্যমন্ত্রীদের গড় আয়ু দেশের অন্য কোন রাজনৈতিক দলের মূখ্যমন্ত্রীদের বয়সের তুলনায় অপেক্ষাকৃত কম৷ বিজেপি'তে সাংসদ, বিধায়কদের গড় আয়ু দেশের অন্য কোন রাজনৈতিক দলগুলির বিধায়ক ও সাংসদদের গড় আয়ুর চেয়ে কম৷ শিক্ষিত, যুব বিধায়ক ও সাংসদের সংখ্যাতেও বিজেপি এগিয়ে রয়েছে৷
বন্ধুগণ, এটা ঠিক কথা যে বিজেপি'তে যুব নেতাদের ব্যাকগ্রাউন্ড সামান্য অথবা গরীব বা কৃষক পরিবার থেকে হওয়ার কারণে তারা টিভির পর্দায় উজ্জ্বল হওয়ার সৌভাগ্য খুব কম পেয়েছেন ও সাধারণ মানুষের নজরেও আসেন নি৷ আর এইকারণে এই ধরণের ভুল ধারণা খুব দ্রুতগতিতে এগিয়েছে৷
বিজেপি এমন একটি দল যাদের সংবিধানে পার্টী অধ্যক্ষের কার্যকাল 3 বছরের হয়৷ 3 বছর পর নতুন অধ্যক্ষ নির্বাচিত হয়৷ এই নিয়ম এক মাত্র বিজেপি দলেই রয়েছে৷
2. আপনাকে একদম ফিট বলে মনে হয়৷ ফিট থাকার রহস্যটা কি?
আমি 23 বছরের হওয়া স্বতেও খুব শীঘ্রই ক্লান্ত হয়ে পড়ি৷ আপনি 24*7 ঘন্টা কাজ করেন, কিন্তু তা স্বতেই আপনি ক্লান্ত হন না কেন?
সাধারণত এই ধরণের প্রশ্নের উত্তর জানার জন্য অনেক মানুষ উত্সুক থাকেন৷ দেশ-বিদেশের অনেক সাংবাদিকও এরকম প্রশ্ন করে থাকেন৷
আমার ফিটনেসের অনেক কারণ রয়েছে কিন্তু প্রধান কারণ হল আমার জন্ম খুব সামান্য পরিবারে হয়েছিল এবং ছোটবেলা থেকে কঠিন পরিশ্রম করে আসছি৷ অভাব ও প্রতিকূলতার মধ্যে দিয়ে বড় হয়েছি ও কঠিন পরিশ্রম করার ফলে শরীরটা সেরকম তৈরী হয়েছে৷
শরীর সূস্থ রাখতে গেলে মনকে সূস্থ রাখাটা খুবই জরুরী৷ মনকে সূস্থ রাখার জন্য আমার দৈনন্দিন কার্যতালিকায় যোগ, প্রাণায়াম ও ধ্যান'এর সমাবেশ রয়েছে৷ সাথে এর পরীক্ষাটাও আমি নিয়েছি৷
আমার অনুভব এটাই বলে যে শরীর, মন এবং বুদ্ধির যোগ হলে পরমেশ্বরের অপার করুণা দৃষ্টি প্রাপ্ত হতে থাকে৷ যোগের এই ক্রিয়া এই শক্তিকে জাগ্রত করতে সাহায্য করে৷
আমরা যে কাজটা করি যদি সেটা প্রসন্ন চিত্তে করা যায় তাহলে ক্লান্তি আসে না৷ আমার অংশে যে জবাবদিহি আসে সেটা আমি নিষ্টাপূর্বক করে থাকি৷ সাড়ে পাঁচ কোটি গুজরাটি মানুষের সেবা ভক্তিভাব থেকে করে আসছি৷ এটাতে প্রভুভক্তির মত আনন্দ পাওয়া যায়৷
জন জনার্দনের সেবা করার মাধ্যমে পাওয়া আন্তরিক আনন্দের অনুভূতি এতটাই গভীর হয় যে সময়ের চিন্তা না করে সর্বদা নির্লিপ্তভাবে নিজের দায়ীত্ব পালন করে থাকি৷
এর সঙ্গে সমস্ত কার্যকে পৃথকভাবে করে থাকি, যাতে মোহ থেকে সৃষ্টি হওয়া হতাশা অথবা নিরাশা হয় না৷ পরিণাম স্বরুপ ক্লান্তির কোন প্রভাব হয় না৷ কর্মলক্ষীর প্রবৃত্তিতে হওয়া পরিণামের যশ-অপযশ'এর প্রভাব আমি নিজের মনের উপর কদাচিত্ পড়তে দিই৷
এই প্রকার নির্লিপ্তভাবে কাজ করার ফলে প্রজাদের বিশাল অংশের শুভ কামনা ও আর্শীবাদ পেতে থাকি৷ এই শক্তির কারণে ক্লান্তি লাগে না৷ এই ধরণের অনেক কারণে সর্বদা কার্য করার ফলে প্রসন্ন মনে কাজ করতে পারি৷
మిత్రులారా,
మీరందరూ కులాసాయేనని తలుస్తాను.
చాలా కాలమైంది మిమ్మల్ని చివరిసారి పలకరించి. అయితేనేం, ఇన్నాళ్ళు మీతో మాట్లాడకపోయినా, మీరందరూ నా
మనస్సులోను, ఆలోచనల్లోనూ ఎప్పుడూ ఉన్నారు.
మనమందరం ఎప్పటికప్పుడు సంపర్కంలో ఉంటామని నా పాత బ్లాగుల్లో నేను మాట ఇచ్చాను. కనుక, దానిని
ఇప్పటినుంచైనా అమల్లో పెడదాం.
మిత్రులారా, నా మొట్టమొదటి బ్లాగునుంచి, మీరందరూ ఉత్సాహపడుతున్నారు, ఏదైనా తెలుసుకోవాలని లేదా
తెలియజేయాలని. ఇప్పటినుంచి, మీ ఉత్సాహాన్ని నేను సంతృప్తి పరుస్తాను..
నాకు ఖచ్చితంగా తెలుసు, నా ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని.
కనుక.....
ఇవాల్టికి ఇంతే. అయినా, ఇకనుంచి నేను సక్రమంగా మీతో సంపర్కంలో ఉంటాను.
మీ విశ్వసనీయ,
1. యువతని పరిచయం చేయాలి---భాజపా యువసైన్యం లేమితో ఉందని....వాళ్ళని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని మీరనుకోవడం లేదా???
మిత్రులారా, ఒక్కొక్కసారి ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. ఈ రోజుకి కూడా చాలా మంది ప్రజలు భాజపా హిందీ ప్రాంతానికి చెందిన పార్టీ అనే అనుకుంటారు. అయినా నాగాలాండ్, మిజోరామ్, అరుణాచల్, కర్ణాటక, ఒరిస్సా, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ వంటి హిందీ మాట్లాడని రాష్ట్రాల ప్రజలని సేవించేందుకు భాజపా అధికారాన్ని పొందింది.
మిత్రులారా, ఇంకొక గందరగోళం కూడా భాజపా చుట్టు కల్పించబడింది, పార్టీలో లింగవివక్షత ఉందని. కాని, గత పార్లమెంటరీ మరియు రాష్ట్రశాసనసభల ఎన్నికలలో అసలు వాస్తవం ఉంది. ఏ పార్టీకైనా అత్యధికంగా ఎన్నుకోబడ్డ మహిళా అభ్యర్థులు ఉన్నారా అంటే, అది భాజపాకే. అలాగే గతంలో భాజపా ఉన్నతతరగతి పార్టీ అని ప్రచారం జరిగింది. అయితే, ఎక్కువ సంఖ్యలో గిరిజన, దళిత ఎమ్.పిలు, ఎమ్.ఎల్.ఏలు కలిగిన గొప్పదనం భాజపాకే చెందుతుంది.
మిత్రులారా, గతంలో ఇలాంటి గందరగోళాలు కల్పించబడినట్టే, భాజపా మరియు యువతగురించి ఒక క్రొత్త అనుమానం రేకెత్తించబడుతోంది. భాజపా పరిపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సగటు వయస్సు ఏ ఇతర రాజకీయపార్టీ ముఖ్యమంత్రి వయస్సుకన్న తక్కువే. భాజపా ఎమ్.పిలు, ఎమ్.ఎల్.ఏల సగటు వయస్సు ఏ ఇతర రాజకీయపార్టీ వాళ్లకన్న తక్కువే. అలాగే, యువ మరియు విద్యావంతులైన ఎమ్.పిలు, ఎమ్.ఎల్.ఏల విషయంలోకూడా భాజపా చాలా ముందే ఉంది.మిత్రులారా భాజపాలో ఉన్న .యువనేతలు మధ్యతరగతి, బీద లేదా వ్యావసాయిక నేపథ్యం కలిగినవారు. కనుకనే టి.వి.
యొక్క చిన్నతెరమీద ప్రకాశించేందుకు వారికి ఎక్కువ అవకాశాలు రావు. అలా వారు ప్రజలదృష్టిలో పడలేకపోయి ఉండవచ్చును. ఇదికూడా అటువంటి అపోహలు వ్యాపించడానికి కారణం కావచ్చును.ఒక్క భాజపా పార్టీనియమావళి మాత్రమే పార్టీ అధ్యక్షుడికి మూడు సంవత్సరాల కాలపరిమితి నిర్దేశించింది. మూడు సంవత్సరాల తర్వాత క్రొత్త అధ్యక్షుడు ఎన్నుకోబడతాడు. ఈ నియమం నవరక్తం భాజపాలో నిండేందుకు దోహదం చేస్తుంది. ఇలాంటి నియమంగల పార్టీ భాజపా ఒక్కటే.
2. మీరు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, దాని వెనుక రహస్యం ఏమిటి?
-నాకు 23 ఏళ్లు, అయినా తొందరగా అలసిపోతాను. మీరు 24x7 గంటలు పనిచేస్తారు, అయినా అలసిపోరేమిటి?
సాధారణంగా చాలామందికి ఇది తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. భారతదేశంలోను, విదేశాలలోను అనేకమంది విలేఖరులు నన్ను ఈ ప్రశ్నలు అడుగుతుంటారు.
నా ఆరోగ్యానికి ముఖ్యకారణం నా సాధారణమైన కుటుంబ నేపథ్యం. చిన్నతనంనుంచి కష్టాలని అధిగమించడానికి నేను చాలా ప్రయత్నాలు చేయవలసివచ్చింది. ఆ పరిశ్రమ, కష్టాలు నా శరీరాన్ని బలంగా, దృఢంగా చేశాయి.
ఆరోగ్యవంతమైన దేహం కొఱకు వాళ్ల మనస్సు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. నా మనస్సుని సరైనస్థితిలో, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నా దినచర్యలో యోగము, ప్రాణాయామము, ధ్యానము కూడా జేర్చాను. వీటికోసం ప్రత్యేకంగా శిక్షణ పొందాను.
దేహము, మనస్సు, ప్రజ్ఞల సమన్వయం దాగిఉన్న ప్రతిభ, సామర్థ్యాలని వెలికి తెచ్చి, పరమాత్మ ఆశీర్వాదానికి తాళం తీస్తుందనేది నా అనుభవం. లోనదాగి ఉన్న ఈ అన్ని శక్తులని మేల్కొల్పడానికి యోగాభ్యాసం సహాయపడుతుంది.
మనం చేసే పని ఏదైనా, దానిని సకారాత్మకమైన, ఆనందకరమైన మనఃస్థితితో చేస్తే, మనం అలసిపోము. నేను నా కర్తవ్యాలని అత్యంత నిజాయితీతో నిర్వహిస్తాను. 5.5 కోట్ల గుజరాతీయులను శ్రద్ధగా సేవించడం భగవంతుడిని
ప్రార్థించడం వలన కలిగే మహానందాన్నే నాకు కలిగిస్తోంది.
ప్రజలని సేవించడంలో నేను అనుభవించే ఆంతరిక ప్రశాంతత, నిశ్చలత్వము ఎంత లోతైనవంటే, ఏ సమయంలోను నేను క్రుంగిపోను. నా కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఉత్సాహంగా ఉంటాను, కాని, అంటుకోకుండాను ఉంటాను.
నా పనులు చాలా ఉల్లాసంగా చేస్తున్నా, నేను విరాగిగానే ఉంటాను. ఇది నిరాశ, నిస్పృహ నన్ను ముంచేయకుండా ఉంచుతుంది. తత్ఫలితంగా నేను అలసిపోయినట్లుండను. ఈ విధమైన పనిని ప్రేమించే శీలలక్షణం చాలా తక్కువగా ఒక కార్యంలో జయమో, అపజయమో నన్ను ప్రభావితుడిని చేసేటట్లు చేస్తుంది.
ప్రజల ఆశీస్సులు, వారి సకారాత్మకమైన స్పందనలు నా శక్తిని ప్రేరేపించేందుకు దోహదం చేస్తాయి. ఇటువంటి అనేక కారణాలవలన చాలా ఎక్కువగా పనిలో మునిగిపోయి ఉన్నా, నేను ఉల్లాసంగానే ఉంటాను.
நண்பர்களே,
நீங்கள் அனைவரும் நலமாக இருப்பீர்கள் என்று நான் நம்புகிறேன்.
கடந்த முறை உங்களோடு சிறிது நேரம் மட்டுமே கலந்துரையாட முடிந்தது. உங்கள் அனைவரோடும் தனிப்பட்ட முறையில்
பேச்சு வார்த்தைகள் நடத்த முடியவில்லையென்றாலும், நீங்கள் அனைவரும் தொடர்ந்து என் நினைவிலும், மனதிலும் நிறைந்து நிற்கிறீர்கள்.
முன்பு உங்களோடு கலந்துரையாடியப்போதெல்லாம், நான் உங்களோடு அடிக்கடி தொடர்பு கொள்வேன் என்று உறுதியளித்திருக்கிறேன். அந்த உறுதிமொழிகளை இப்போதிலிருந்து தொடங்கலாம் என்றிருக்கிறேன்.
நண்பர்களே, நான் முதன்முதலாக உங்களோடு தொடர்ந்து கலந்துரையாடியதிலிருந்து, நீங்கள் சிலவற்றைப் பற்றி தெரிந்துக் கொள்ள அல்லது பகிர்ந்து கொள்ள மிகவும் ஆர்வமாக இருக்கிறீர்கள் என்பதை நான் அறிவேன்.
இப்போதிலிருந்து உங்களுடைய ஆர்வத்தை பூர்த்தி செய்ய முயற்சி செய்கிறேன்.
நீங்கள் என்னுடைய இந்த முயற்சியை விரும்புவீர்கள் என்று நான் நம்புகிறேன்.
ஆகையால்,
இப்போது கூறப்போவது இன்று மட்டுமே. இப்போதிலிருந்து நான் தொடர்ந்து உங்களோடு முறையான இடைவெளியில்
தொடர்பு கொள்ள முயற்சி செய்கிறேன்.
உங்கள் உண்மையுள்ள,
1. இளைஞர்கள் அறிமுகப்படுத்தப்பட வேண்டும். நீங்கள் பிஜேபியில் இளைஞர்கள் இல்லை என்றா நினைக்கிறீர்கள் … அவர்கல் அறிமுகப்படுத்தப்பட வேண்டும் என்ற தேவை உள்ளதா என்ன???
நண்பர்களே, எப்போதுமே அறிவு பூர்வமாக ஆராய்வதற்கும், உண்மைக்கும் இடையே பெரும் வேறுபாடு இருக்கிறது. இப்பொழுது கூட மக்களில் சிலர் பிஜேபி இந்தி மொழி பேசும் இடங்களில் மட்டுமே ஆதரவு கொண்டதாக இருக்கிறது என்று கருதுகிறார்கள். ஆனால், இந்தி மொழி பேசாத மாநிலங்களான நாகலாந்து, மிஸோரம், அருணாச்சல் பிரதேசம், கர்நாடகா, ஒரிஸா, கோவா, மஹாராஷ்டிரா மற்றும் குஜராத் ஆகிய இடங்களில் உள்ளவர்களுக்கு சேவை செய்வதை அடிப்படை நோக்கமாகக் கொண்டுள்ளது.
நண்பர்களே, இந்த பிஜேபி கட்சியில் பாலின பாகுபாடு இருப்பதாக ஒரு குழப்பமும் நிலவுகிறது. கடந்த பாராளுமன்ற தேர்த்தல் மற்றும் மாநிலவை தேர்த்தல்களின் முடிவுகளை பார்த்தோமானால், அதிக அளவில் பெண் உறுப்பினர்கள் இந்த கட்சியிலிருந்தே தேர்ந்தெடுக்கப்பட்டுள்ளனர். இதுதான் பிஜேபியின் தனித்துவம். இதேப்போல் கடந்தகாலத்தில், பிஜேபி என்ற கட்சி மேல் வகுப்பினருக்கு மட்டுமே உரிய கட்சி என்று பிரச்சாரம் செய்யப்பட்டது. உண்மையை பார்த்தால் பிஜேபி கட்சியிலிருந்தான் அதிக அளவில் பழங்குடி மற்றும் தலித் எம்.பி மற்றும் எம்.எல்.ஏக்கள் தேர்ந்தெடுக்கப்பட்டனர்.
நண்பர்களே, இதேப்போல்தான் பல குழப்பங்கள் கடந்த காலத்தில் உருவாக்கப்பட்டன. இபோது இளைஞர்கள் பிஜேபியில் இருக்கிறார்களா என்ற புதிய குழப்பம் உருவாக்கப்பட்டு வருகிறது. மற்ற அரசியல் கட்சியினர் முதலமைச்சராக இருக்கும் மாநிலங்களை விட, பிஜேபி அரசாங்கம் நிலவும் மாநிலங்களின் முதலமைச்சர்களின் சராசரி வயதை கவனித்தால், இவர்கள்தான் மற்ற கட்சிகளின் முதல்வர்களைவிட வயதில் குறைவாக இருப்பார்கள். அதேப்போல் பிஜேபி எம்பி-க்கள் மற்றும் எம்.எல்.ஏ-க்களின் சராசரி வயது மற்ற அரசியல் கட்சிகளின் உறுப்பினர்களை விட குறைவாகதான் உள்ளது. மேலும் கல்வியறிவு பெற்ற எம்பி-க்கள் மற்றும் எம்.எல்.ஏ-க்கள் என்ற கருத்தை எடுத்துக் கொண்டால், பிஜேபி முதலிடத்தில் இருக்கிறது.
நண்பர்களே, பிஜேபியில் இளைய தலைமுறை தலைவர்களாக இருப்பவர்கள் சராசரி, ஏழ்மை மற்றும் விவசாய பின்புலங்களை கொண்டவர்கல். ஆகவே, சின்னத்திரை தொலைக்காட்சி பெட்டியில் பிரகாசிக்க அவர்களில் பெரும்பாலோனர்களுக்கு வாய்ப்பு கிடைக்கவில்லையாதலால், அவர்களைப் பற்றி மற்றவர்களுக்கு தெரியாமல் போகிறது. இதுதான் இத்தகைய சந்தேகங்கள் எழுவதற்கு அடிப்படை காரணமாக இருக்கிறது.கட்சி தலைவரை மூன்று ஆண்டுகளுக்கு ஒருமுறை தேர்ந்தெடுக்க வேண்டும் என்ற அரசியல் அமைப்பை பிஜேபி மட்டும்தான் கொண்டுள்ளது. மூன்று வருடங்களுக்குப் பிறகு புதிய கட்சித்தலைவர் தேர்ந்தெடுக்கப்படுகிறார். இதன்மூலம் புதிய உத்வேகமுள்ளவர் பிஜேபி-யில் தலைவராகும் வாய்ப்பைத் தருகிறது. மேலும் பிஜேபிமட்டும்தான் இத்தகைய வாய்ப்பு வசதிகளைக் கொண்டுள்ளது.
2. நீங்கள் பார்ப்பதற்கு மிகவும் ஆரோக்கியம் உள்ளவராக தென்படுகிறீர்கள். இதன் இரகசியம் என்ன?
- எனக்க்கு 23 வயதுதான் ஆகிறது. ஆனால் நான் விரைவில் களைப்படைந்து விடுகிறேன். நீங்கள் ஒரு வாரத்தில் 24 மணி நேரமும் உழைக்கிறீர்கள். எனினும் களைப்படைந்ததாகத் தெரியவில்லை. என்ன காரணம்.
பொதுவாகவே, மக்களில் சிலர் இது குறித்து அறிய ஆர்வம் காட்டுகின்றனர். இந்தியா மற்றும் வெளிநாட்டில் உள்ள பல பத்திரிக்கையாளர்கள் இத்தகைய கேள்விகளை கேட்டு வருகின்றனர்.
என்னுடைய இந்த ஆரோக்கிய நிலைக்குக் காரணம் எனது எளிய குடும்ப பின்னணிதான். குழந்தைப் பருவத்திலிருந்தே, எங்கள் குடும்பத்தில் நிலவி வந்த துன்பங்களிலிருந்து மீண்டு வருவதற்கு நான் மிகுந்த முயற்சி மேற்கொள்ள வேண்டியிருந்தது. வாழ்வின் போராட்டங்களும், கடின உழைப்பும்தான் எனது உடம்பை வலிமையுடையதாகவும், உறுதியாகவும் மாற்றியுள்ளது.
ஒருவரின் உடல் ஆரோக்கியமாக இருக்க வேண்டுமென்றால், மனமும் ஆரோக்கியமாக இருக்க வேண்டும். மனதை ஆரோக்கியமாகவும், உறுதியாகவும் வைத்துக் கொள்ள, யோகா, பிராணாயாமம் மற்றும் தியானம் போன்றவற்றை நான் தினமும் மேற்கொள்ளுகிறேன். நான் இதற்காக சிறப்பு பயிற்சி வகுப்புகளுக்கும் சென்று வந்திருக்கிறேன்.
உடல், மனம் மற்றும் புத்திக்கூர்மை ஆகியவற்றின் கூட்டுத்திறன், கடவுளின் ஆசிர்வாதங்களை வெளிப்படுத்தி, மறைந்திருக்கும் நமது திறமை மற்றும் இயல்பான ஆர்வத்தை ஊட்டும் என்பதை எனது அனுபவங்கள் மூலம் நான் உணர்ந்திருக்கிறேன். நமதுள்ளே மறைந்திருக்கும் அனைத்து சக்திகளையும் வெளிப்படுத்த யோகா உதவுகிறது.
நாம் எந்த செயல்களை செய்தாலும் அதை ஒரு நேர்மறையான எண்ணம் மற்றும் மகிழ்வுடன் செய்தோமானால், நாம் களைப்பு என்பதை அடைவதேயில்லை. நான் எனது செயல்கள் யாவையும் மிகவும் நேர்மையுடன் செய்து வருகிறேன். 5.5 கோடி குஜராத்திகளுக்கு மிகவும் ஆர்வமுடன் உழைக்கும்போது, கடவுளுக்கு ஆராதனை செய்வது போன்று அளவில்லா மகிழ்வை தருகிறது.
இந்த மக்களுக்கு சேவை செய்வதால் கிடைக்கும் மன அமைதியும், சாந்தியும் மேலும் மேலும் கூடுமே தவிர, கால மாறுபாட்டால் குறையாது என்று நான் கருதுகிறேன். மேலும், என்னுடைய கடமைகளை தொடர்ந்து செய்வதில் சிறிது விலகி இருந்தாலும், நான் என்றும் சுறுசுறுப்பாக இருக்கமுடியும்.
எனது வேலைகளை சுறுசுறுப்பாக செய்யும்போது, நான் பற்றற்று விலகி இருக்கிறேன். இதனால் எனக்கு மன வருத்தமோ அல்லது ஏமாற்றமோ அளிப்பதில்லை. இதன் காரணமாக நான் ஆரோகியமாக, களைப்பில்லாமல் இருக்கிறேன். என்னை பாதிக்கும் தோல்வி அல்லது வெற்றி ஆகியவை எனக்குள் அமைந்த வேலை-வேலை செய்யும் திறனை பாதிப்பதேயில்லை.
மக்களின் ஆசிர்வாதங்கள் மற்றும் அவர்களின் வேலை தொடர்பான நேர்மறையான துடிப்புகள் எனது சக்தியை மேலும் தூண்டுகிறது. இதனால்தான் எத்தனை வேலை பளு இருந்தாலும், நான் எப்போதும் மகிழ்வாகவே இருக்கிறேன்.
ବନ୍ଧୁଗଣ
ମୁଁ ଆଶା କେର େଯ ଆପଣମାେନ ଭଲ ଅଛନ୍ତି |
ଯଦିଓ ,ବର୍ତମାନ ,କିଛି ସମୟ ପାଇଁ କିଛି ବି ସଂବାଦ ନାହିଂ ,କିନ୍ତୁ ,ତେୁମ ମାେନ ସର୍ବଦା ଆମ୍ର ମନେର ଓ ଭାବନା େର ଥିଲ ମୁଁ ସର୍ବଦା ନିୟମିତ ତୁମ ମାନକଂ ସମ୍ପର୍କ େର ରହିବା ପାଇଁ ପୁର୍ବର ବ୍ଲଗ େର ଶପଥ କରିଥିଲି |
େତଣୁ ବର୍ତମାନ ଠାରୁ ଏହାକୁ ଆେଗଇେନବା,ବନ୍ଧୁଗଣ , ଆମ୍ର ପ୍ରଥମ ବ୍ଲଗ େର ବର୍ତମାନ ଠାରୁ ଏହାକୁ ତୁେମ କିଛି ଭଲ ଭାେବ
ଜାଣିବାକୁ ପାଇଛ,କିଂବା ଲାଭାଂଶ ପାଇଛ , ମୁଁ ତୁମ ଉତ୍ସାହ କୁ ପୁରଣ କରିବା ପାଈଁ େଚଷ୍ଟା
କରିବି ,
ମୁ ନିଶ୍ଚିନ୍ତ କି ଆପଣ ମା େ ନ ଆମ୍ର ଉଦ୍ୟମ କୁ ପସନ୍ଦ କରିେବ ଏହା,ଆଜିପାଇଁ ଅବଶ୍ୟ ବର୍ତମାନ ଠାରୁ ମୁଁ ଆପଣକଂ ସମ୍ପର୍କ େର େବଶି ନିୟମିତ ରହିବା ପାଇଁ େଚଷଟା କରିବି
ତୁମର ବିଶ୍ାସନୀୟ.
ଯୁବାଶକ୍ତି କୁ ପ୍ରବେଶ କରିବା ଉଚିତ - ଆପଣ ବି.ଜେ.ପି(ଭା.ଜ.ପା) େର ଯୁବଶକ୍ତି ବାହିନୀ ର ଅଭାବ ରହିଛି , ଅନୁଭବ କରୁଛନ୍ତି କି?
.... ଏବଂ ସେମାନକୁଂ ପ୍ରବେଶ କରାଇବା ଦରକାର ?
ବନ୍ଧୁଗଣ , େବେଳେବେଳ ନୀତିବାକ୍ୟ ଏବଂ ବାସ୍ତବତା ମଧ୍ୟେର ବିରାଟ ପାର୍ଥକ୍ୟ ରହିଛି |ଆଜିମଧ୍ୟ କିଛି ଅଳ୍ପ ମଣିଷ ବିଶ୍ାସ କରନ୍ତି େଯ ଭା.ଜ.ପା ି େହଉଛି ନ୍ଦୁତ୍ ବାଦୀ ଦଳ | େଯଉଂଠାେର କି ଭା.ଜ.ପା ମାନବ େସବା କରିବାକୁ ଜନାେଦଶ ପାଇଛି, େସଗୁଡିକ
େହଉଛି ହୀନ୍ଦି ନ କହିବା ଭାଷାଭାଷି ରାଜ୍ୟ ଗୁଡିକ ନାଗାଲ୍ୟାଣ୍ଡ ,ଅରୁଣାଚଳ ,କର୍ଣାଟକ ,ଓଡିଶା,ମହାରାଷ୍ଟ୍ର, ଏବଂ ଗୁଜୁରାଟ |ବନ୍ଧୁଗଣ, ଏଠାେର ଆଉ ଏକ ଦ୍ନ୍ଦ, ଭା.ଜ.ପା ଚାରିପାଖେର ଉତ୍ପତି ି କରାଯାଇଛି େଯ ଏଠାେର ଲିଂଗଗତ ବିେଦ୍ଶ ଦଳ ମଧ୍ୟେର ଅଛି |
ବାସ୍ତବତା େହଉଛି ଏହା େଯ ଗଲା ବିଧାନସଭା ନିର୍ବାଚନ େର ଯଦି େକଉଂ ଦଳ ସର୍ବାଧିକ ସଂଖ୍ୟା େର ମହିଳା ପ୍ରତିନିଧି ନିର୍ବାଚିତ େହାଇଛନ୍ତି ,ତାହା େହଉଛି ଭା.ଜ.ପା | େଯମିତିକି ଅତୀତ୍େର େଯେତେବେଳ ଅଧିକାର ଅଧିକ ସଂଖ୍ୟାେର ଆଦିବାସୀ ଏବଂ ହରିଜନ ସାଂସଦ ଏବଂ ବିଧାନ ସଭା ସଭ୍ୟ ମାନକୁଂ ନିର୍ବାଚିତ େର ଯୁବ ଶକ୍ତି ଏବଂ ବିସୟ ର ଏକ ନୁଆ ସନ୍ଦେହ ସୃଷ୍ଟ କରା ଯାଇ ଅଛି |
ଯୁବ ଶକ୍ତି ଏବଂ ବିସୟ ର ଏକ ନୁଆ ସନ୍ଦେହ ସୃଷ୍ଟ କରା ଯାଇ ଅଛି| ଭା.ଜ.ପା ସାସିତ ରାଜ୍ୟ ମାନ ଂ କର ମୁଖ୍ୟ ମନ୍ତ୍ରୀ ମାନକଂର ହାରାହାରି ବୟସ ଅେପକ୍ଷା ଅନ୍ଯ ରାଜ୍ୈନତିକ ଦଳ ଶାସିତ ରାଜ୍ଯର ମୁଖ୍ୟ ମନ୍ତ୍ରୀ ି ମାନକଂର ବୟସ ଅେପକ୍ଷା କମ| ସନ୍ସଦ ଏବଂ ବିଧାନ ସଭା ସଂସଦ ମାନକଂର ହାରହାରି ବୟସ ଅନୟ ରାଜୟ ୈନତିକ ଦଳର ସଂସଦ ଏବ୍ମ ବିଧାନ ସଭା ସଦସ୍ୟ ଠାରୁ କମ୍ | ଯୁବକ ଏହଂ ଶିକ୍ଷିତ ସଂସଦ ଓ ବିଧାନ ସଭା ସଦସ୍ୟ ମାେନ ମଧ୍ୟ ଆଗୁଆ ଅଛନ୍ତି |
ବନ୍ଧୁଗଣ , ଏହା ସତ େଯ ହାରାହାରି ଭା.ଜ.ପା ର ଯୁବେନତା ମାେନ ଗରିବ ଏବଂ ଚାଷୀ ପରିବାର ରୁ ଆସିଥାନ୍ତି , େତଣୁ, େସମାେନ ଟି ଭିି ର େଛାଟ ପରଦା ଉପରେ ଚମକିବ ପାଇଁ େବଶିି ସୁେଯାଗ ପାନ୍ତି ନାହିଁ.ଏହା ମନ୍ଧୟ ଏକ କାରଣ େହାଇପାେର | ଭା.ଜ.ପା େହଉଚି ଏକମାତ୍ର ଦଳ ଯାହାର କି ସମ୍ବିଧାନିକ ଚୁକ୍ତି ଅଛିି ଦଳ ର ସଭାପତି ତିନି(୩)ବରଷ େର ଥେର ନିର୍ାଚିତ ହୁଅନ୍ତି | ତିନି ବରଷ େହବା ପେର ,ଏକ ନୁଆ ସଭାପତି ନିର୍ାଚିତ ହୁଅନ୍ତି | ଏହି ବ୍ୟବସ୍ଥା ନିସ୍ଚିନ୍ତ କେର ଭା.ଜ.ପା େର ନୁଆ ରକ୍ତ ଏକ ସୁେଯାଗ ପାଇେବ ଆଉ ଭା.ଜ.ପା େହଉଛି ଏକ ମାତ୍ର ଦଳ ଯାହା ର ଏହି ବ୍ୟବସ୍ଥା ଅଛିି |
୨.ତୁେମ ଏେତ ସୁସ୍ଥ େଦଖା ଯାଉଛ ଏହା ପଛର ରହସୟ କଣ ? ମେତ ୨୩ ବର୍ଷ ବୟସ,ତଥାପି, ମୁଁ ଜଲ୍ଦି ହାଲିଆ ଯାଉଛି| ତୁେମ ୨୪ * ୭ ଘଂଟା କାମ କରୁଛ,ତଥାପି ତେୁମ ହାଲିଆ େହଉ ନାହଁ କାହିଁ କି ?
ସାଧାରଣତଃ , ଯାଣିବା କୁ କିଛି କମ େଲାକମାନକଂର ଏ ବିଷୟ େର ଜିଗ୍ୟାସା ଥାଏ |ଏହି ବିଷୟ େର , ବହୁ ସାମ୍ବାଦିକ ମାେନ ଭାରତ
ଭିତେର ଏବଂ ବାହାେର େମାେତ ଏବିଶଯ୍େର ପ୍ରଶ୍ନ ଗୁଡିକ ପଚାରନ୍ତି |େମା ସୁସ୍ଥତା ପଛର ମୁଖ୍ୟ କାରଣ େହଉଛି େମାର ନମ୍ର ପରିବାର ପ୍୍ଷ୍ଟ ଭୁମି | ପିଲାେବଳୁୁ ମୁଁ ଅସୁବିଧା କୁ ସାମନା କରିବା ପାଇଁ ବହୁତ େଚଷ୍ଟା କରିବା ପାଇଁ ଅଭ୍ୟସ୍ତ େହାଇ ଯାଇଛି| କଥିନ ପରିଶ୍ରମ ଏବଂ ଦୁର୍ଦଶା େମା ଶରୀର କୁ ମଜବୁତ ଓ ବଳିଷଠ କରିଛି| ସୁସ୍ଥ ଶରୀର ପାଇଁ ଜଣକର ମନ ମଧୟ ସୁସ୍ଥ େହବା ଉଚିତ | ମନ କୁ ସୁସ୍ଥ ରଖିବା ପାଇଁ ମୁଁ େଯାଗ,ପ୍ରାଣାୟାମ ଏବଂ ଧ୍ୟାନ କୁ ମୁଁ
େମାର ଦିନ୍ଚର୍ୟା େର ସାମିଲ କରଛି | ମୁଁ ଯାହା ପାଇଂ ବିଶିଷ୍ଟ ସିଖ୍ୟା ନିଏ େମାଅନୁଭୁତି କୁେହ େଯ ଶରୀର ,ମନ ଏବଂ ବୁଦ୍ଧି ି ର ମିଳିିତ େହବା ଦ୍ାରା ସର୍ବସକ୍ତିମାନଂକ ଆଶିର୍ବାଦ ମିଳିଥାଏ | ଲୁକାୟିତ ଦକ୍ଷତା ଏବଂ ଉପେଯାଗିତା କୁ ବାହାର କୁ ଆେଣ | େଯାଗ ସୁପ୍ତ ଶକ୍ତି ଜାଗ୍ରତ କରିବାେର ସହାୟ କେର | ଆେମ ଯାହା କିଛିି ବି କରୁ ,ଯଦି ଅାେମ ତାକୁ ଯୁକ୍ତାତ୍ଂକ ଖୁସି ମନେ୍ର କରୁ ଆେମ ହାଲିଆ େହବୁ ନାହିଁ| ମୁଁ େମା କର୍ତ୍ୟ କୁ ସଥିକ ଭାବେର କେର | ୫.୫ େକାଟିି ଗୁଜୁରାତି ମାନକୁ ମନ ରୁ େସା କରି ମେତ େସହି ପରମ୍ସୁଖ ମିେଳ ଯାହା ଠାକୁର କୁ ପ୍ରାଥନା କରି ମିେଳ |ଅନ୍ତ୍ରନିହିତ ଶାନ୍ତି ଏବଂ ପ୍ରଶାନ୍ତି କୁ ଅନୁଭବ କରି ହୁଏ େଲାକମାନ କୁ େସବା କରି ବାେର |ମୁଁ େମା କାର୍ୟ କଲାେବେଳ ନିର୍ବିକାର ରୁେହ |
ଏହା େମାେତ ନିରାଶ ଏବଂ ହତାଶ ଅବସ୍ଥା ଠାରୁ ଦୁେରଇ ରେଖ | ଏହା ଫଳାସ୍ରୁପ ମୁଁ ହାଲିଆ ଅନୁଭବ କେର ନାହିଁ |
ଏହି କର୍ମପୁଜା ପ୍ରକ୍ରୁତି ବହୁଳ କାମ ଭାେବ ସଫଳତା କିମ୍ବା ବିଫଳତା ସମ୍ପୁର୍ଣ କାରୟକ୍ରମ ର ପ୍ରଭାବ ପକାଏ ନାହିଁ|େଲାକମାନକର ଏହି ଆଶିର୍ବାଦ ଏବଂ ୟୁକ୍ତାତ୍ମକ ୟୁକ୍ତାତ୍ମକ କାର୍୍ୟ େମା ଶକ୍ତି କୁ ବଢାଇ ଦିଏ ,କାରଣ ଏହ ପଛେର ଅେନକ ଗୁଡିକ ରହଛି , ଯାହା ମେତ ଖୁସି ରେଖ, େଯେତ େବେଳ ଗଭୀର କାମ୍େର ସମ୍ପ୍ରୁକ୍ତ ରେହ