મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છા આપતા ભાજપાના મહિલા ધારાસભ્યો


મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા આપવા આજે વિધાનસભાના ભાજપાના તમામ મહિલા ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતૃત્વમાં મળ્યું હતું. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ અને પંચાયતી રાજની સંસ્થાઓમાં પ૦ ટકા મહિલા પ્રતિનિધિત્વનું કાનૂની વિધેયક પસાર કરીને અને મહિલા ગૌરવની અનેકવિધ પ્રસશ્ય પહેલ કરીને રાજ્યની નારીશકિતના સામર્થ્યને આગવી પ્રતિષ્ઠા અપાવી છે.

 ભાજપાના મહિલા ધારાસભ્યશ્રીઓએ સાર્વજનિક જીવનમાં જનપ્રતિનિધિ તરીકે જે અવસર પ્રાપ્ત થયો છે તે માટે સેવાસંકલ્પની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.


Write to Narendra Modi,
what you feel about this post

 


Comments (6)

3/8/2010 11:04:45 AM #

as advani islooking stronger in the party BJP with dedication for so long. Why should someone elses name should take precedence. Let Mr.Modi  wait for his turn. Moreover Modi needs a lot of seasoning also to lead a country with so many religions

Vikram Mehta India |

3/8/2010 11:05:06 AM #

Narendra Modi will be CM of Gujarat. What way he is going to cause a fall or rise of the UPA Government? The story of Gujarat is different. It may not be the same with the rest of the country. He in the arm because of Modis win.
ons

Sapna India |

3/11/2010 11:05:17 AM #

Gujarat seems to be the best ruled state in todays situation.It is developing ,educated,and has always guarded its traditions.The best politician in India??????????...narendra modi, gujarat...narendra  modi is a best politician

P.K.Dutt India |

3/11/2010 1:05:26 PM #

Gujarat seems to be the best ruled state in todays situation.It is developing ,educated,and has always guarded its traditions.The best politician in India??????????...narendra modi, gujarat...narendra  modi is a best politician

P.K.Dutt India |

3/12/2010 11:05:42 AM #

india needs modi, b'coz modi is a creature created by god specially for india..i wish to see him the prime minister of india for minimum 20yrs with 2/3 mejority..may god give him healthy life to serve for whole nation..

Ashok Pandit India |

3/14/2010 11:06:27 AM #

Modi is real politition is the assets of Gujarat is need delhi for fast growth of Gujarat as well as country. Person Like Modi not yet met to Gujarat and even in near future it is possible. Till I wish him to see in Delhi as a one of the piller of sound, stable and strong country.

M.L.Narula India |

Media List

તામીલનાડુના મંત્રીશ્રી થંગમ થેણારાસુની આગેવાનીમાં આવેલા ઉચ્ચ પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાત લીધી
દિવંગત પૂર્વ સભ્યશ્રીઓને મુખ્યમંત્રીશ્રીની શોકાંજલિ
શિક્ષક દિન નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ યુવાનો ને ગુજરાત વિશે જ્ઞાન વધારવા બે વેબસાઇટ લોન્ચ કરી
શિક્ષક સદાકાળ શિક્ષક છે
ઇસ્કોન માં જન્માષ્ટમી ઊજવતા મુખ્યમંત્રીશ્રી
કૃષ્ણ જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાત આરોગ્ય અને કાૃષિ ક્ષેત્રે નવી ઊચાઇ પર પહોેંચી રહ્યુ છે
ઇઝરાએલ ના રાજદુત ગુજરાતની મુલાકાતે
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગર્વનીંગ બોડીની ફળદાયી બેઠક સંપણ
ખેલકૂદ મહાકુંભ એ તો ગુજરાતના ઓજ-તેજની ઊર્જા ઉજાગર કરવાનું વિરાટ અભિયાન