આઇટી બિઝનેસ ડેલીગેશન ગુજરાતના આઇટી અને ઇગવર્નન્સથી પ્રભાવિત


  • એશિયન દેશોનું આઇટી બિઝનેસ ડેલીગેશન ગુજરાતના આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇગવર્નન્સથી પ્રભાવિત
  • મુખ્યમંત્રીશ્રી સાથે સૌજ્ન્ય બેઠક યોજીઃ ગુજરાતમાં આગામી વર્ષે ઇન્ડીયા સોફટસમિટ યોજવાની તત્પરતા

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા એશિયન દેશોના ઇન્ફરમેશન ટેકનોલોજી સેકટરના ર૮ સભ્યોના વ્યાપાર વાણિજ્ય પ્રતિનિધિમંડળે ગુજરાત સરકારના આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર નેટવર્ક, ઇગવર્નન્સ અને આઇટી ઇન્સેન્ટીવ પોલીસી સહિતના અનેકવિધ નવા આયામોથી પ્રભાવિત થઇને ગુજરાતમાં આઇટી ક્ષેત્રે બિઝનેસ પાર્ટનરશીપ માટેની તત્પરતા વ્યકત કરી હતી.

ગુજરાતની મૂલાકાતે આવેલા આ એશિયન બિઝનેસ ડેલિગેશનમાં ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, ફિલીપાઇન્સ, મ્યાનમાર, વિયેટનામ સહિતના એશિયાના વિવિધ દેશોના આઇટી ક્ષેત્રની કંપનીઓના બિઝનેસ અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રી સાથે સૌજન્ય બેઠક યોજીને અમદાવાદમાં ઇન્ડોએશિયન આઇટી બિઝનેસ એલાયન્સ મીટનું આજે આયોજન કર્યું હતું અને આગામી વર્ષે ગુજરાતમાં ઇન્ડિયાસોફટઃર૦૧૧ યોજવાના આયોજનની પણ રૂપરેખા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ નેટવર્ક, ૬પ૦૦૦ કી.મી.નું ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક, ર૪હૃ૭ નિરંતર સુનિશ્ચિત વીજપૂરવઠો સૌથી વધુ ટેલીકોમ્યુનિકેશન ડેન્સીટી, રાજ્ય સરકારનું પ્રોએકટીવ ઇગવર્નન્સ, ન્યાયતંત્રમાં ઇકોર્ટની આગવી પહેલ, બધી ૧૩૬૯૩ ગ્રામ પંચાયતો ઇગ્રામ બ્રોડબેન્ડ કનેકટીવિટીની સુવિધા અને આઇટી ઇન્સેન્ટીવ પોલીસીની વિશેષતા આ વિદેશી આઇટી બિઝનેસ ડેલિગેટોને સમજાવી હતી.

રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી અગ્ર સચિવશ્રી રવિ સકસેના અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી જી. સી. મુર્મુ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા.

Write to Narendra Modi,
what you feel about this post

 


Comments (8)

3/8/2010 8:57:33 PM #

respected  sir,
       my  self  biren doshi  from gujrat.
sir  i  am  your big fane.

      i am student of engineering  from g.h.patel in v.v.nagar.i  would to  like  your  work for the IT(information and technology)  and CP(computer) department bcoz  my  friend  chetas maheta is also  study  in  a c.p deparment.i  am  very  happy  for  ur good working.
                             thankyou  sir..

biren h doshil India |

3/9/2010 7:49:05 AM #

Good Morning Sir,
it is very useful contract and work you r doing by connecting rural area with e-connectivity....
Congratulations for that and we youth are always there to work with you...
there is one idea in my mind from last so many days that if Students who completed their studies and they are interested to Serve GUJARAT as u serving ....
so,CAN WE DO ONE THING FOR THE DEVELOPMENT OF GUJARAT IN RURAL DEVELOPMENT by appointing a team of youth who are hardworking and interested to work for state,nation.
because students like me who want to serve Gujarat but don't know the Path to reach you.....
so,kindly request you to think on this topic which help in the fastest growth of GUJARAT
thank you for giving me chance to share with you
JAY JAY GARVI GUJARAT


Regards,
VIJAY RADADIYA
B.E(Mechanical),Project manager(studying)
contact no.-09579665773

VIJAY RADADIYA India |

3/9/2010 12:07:48 PM #

hi sir

h r u sir

ur a best think of Gujarat.

9979091456
Hemang Pancholi

Hemang Pancholi India |

3/9/2010 12:51:59 PM #

you are a jineous

Dixit India |

3/9/2010 10:01:10 PM #

Mr. Narendra Modi is great Neta, he has awarded for Best C.M. in Gujarat, he is also elected three times as C.M.

Alagappan |

3/10/2010 11:01:56 AM #

I think Gujarat State has good future with this Man....he is a good man. i think every state shuld have cm like him....Mr. Narendra Modi...... whenever I go through his name or his photograph newhere.......

Deepak India |

3/10/2010 11:02:39 AM #

Undoubtedly Narendra Modi & co. under the banner of BJP & NDA....Narendra Modi. bjp is after him so he will win....With the Election Commission being very vigilant to check malpractices, all parties the leadership of Narendra Modi.


Sudip Bhansli India |

3/11/2010 11:02:51 AM #

it happenning when the new goverment is formed next year, after five more years and new election who knows what may happen...no narendra  modi would not be the next pm!



V.N.Nadkarni India |

Media List

તામીલનાડુના મંત્રીશ્રી થંગમ થેણારાસુની આગેવાનીમાં આવેલા ઉચ્ચ પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાત લીધી
દિવંગત પૂર્વ સભ્યશ્રીઓને મુખ્યમંત્રીશ્રીની શોકાંજલિ
શિક્ષક દિન નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ યુવાનો ને ગુજરાત વિશે જ્ઞાન વધારવા બે વેબસાઇટ લોન્ચ કરી
શિક્ષક સદાકાળ શિક્ષક છે
ઇસ્કોન માં જન્માષ્ટમી ઊજવતા મુખ્યમંત્રીશ્રી
કૃષ્ણ જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાત આરોગ્ય અને કાૃષિ ક્ષેત્રે નવી ઊચાઇ પર પહોેંચી રહ્યુ છે
ઇઝરાએલ ના રાજદુત ગુજરાતની મુલાકાતે
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગર્વનીંગ બોડીની ફળદાયી બેઠક સંપણ
ખેલકૂદ મહાકુંભ એ તો ગુજરાતના ઓજ-તેજની ઊર્જા ઉજાગર કરવાનું વિરાટ અભિયાન