- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ચાર મહિલા સંમેલનો બે દિવસમાં
- ગુજરાતની નારીશકિત સ્વરર્ણિમ ગુજરાતની વિકાસયાત્રામાં ઉર્જાવાન બને
- મિશન મંગલમ્ યોજનાથી સખીમંડળોનાં હાથમાં રૂ|.૫૦૦૦ કરોડનો આર્થિક પ્રવૃતિનો વહીવટ સોંપશે સોંપશે
- આંગણવાડી નંદઘર તરીકે અને આંગણવાડી કાર્યકર્તા બહેનને માતા યશોદાની સામાજિક પ્રતિષ્ઠા આપી છે
પ્રથમ મહિલા સંમેલનમા
- મધ્યિ ગુજરાતના ૬
જિલ્લાહની નારીશકિતનું ગૌરવ કરતા મુખ્યેમંત્રીશ્રી
- વડોદરામાં માતા યશોદા
એવોર્ડ મહિલા ખેલાડી એવોર્ડ સહિત ૧૭૩૧ મહિલાઓને સન્માેન-સહાય
મુખ્યામંત્રી શ્રી નરેન્દ્રોભાઇ મોદીએ આંતરરાષ્ટ્રી ય મહિલા દિવસ નિમિત્તેો આજથી બે દિવસ માટે શરૂ કરેલા ચાર મહિલા સંમેલનના ઉપક્રમમાં મધ્યો ગુજરાતના સાત જિલ્લા્ઓની નારીશકિતનું ગૌરવ કરતા મહિલાઓને નિર્ણયમાં ભાગીદાર બનાવવા અને આર્થિક શકિતનું નિર્માણ કરવા માટે મિશન મંગલમ્ યોજનારૂપે સખીમંડળોનું અભિયાન ઉપડીને wë.૫૦૦૦ કરોડનો વહીવટ લાખો નારીશકિતના હાથમાં સોંપવાની નેમ વ્યંકત કરી હતી. સમાજની કૂલ જનસંખ્યાતના ૭૫ટકા મહિલા અને બાળકોના સર્વાંગીણ વિકાસ માટે આ સરકારે ૨૦૦૧થી અલગ મહિલા બાળવિકાસ વિભાગ કાર્યરત કરીને નારી સશકિતકરણનું એક આંદોલન ઉપાડયું છે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યનમંત્રીશ્રીએ વડોદરામાં મધ્યા ગુજરાતના વડોદરા જિલ્લો. અને શહેર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લાયની, આંતરરાષ્ટ્રી ય મહિલા દિવસ નિમિત્તેા નારી સશકિતકરણનો પ્રોત્સા,હક અભિગમ અપનાવીને યોજેલા મહિલા સંમેલનમાં, ૧૭૩૧ મહિલાઓને ગૌરવાન્વિાત કરી હતી. જેમાં માતા યશોદા એવોર્ડ, આંગણવાડી શ્રેષ્ઠ, કાર્યકર્તા અને સહાયક બહેનોને તથા માતા યશોદા ગૌરવ નિધિ દ્વારા આંગણવાડી બહેનોને સહાય, બાલિકા સમૃદ્ધિ યોજના અને વિધવા સાધન સહાયના ચેકો ઉપરાંત મહિલા ખેલાડીઓને એવોર્ડસ તથા સ્કોકલરશીપોના ચેકો એનાયત કર્યા હતા. કુપોષણ સામેના જંગ રૂપે આંગણવાડીના કેન્દ્રોક માટે ગેસ સ્ટકવના ભોજન સાધનો અને પૂરક પોષક આહારના વિતરણ માટે મોબાઇલ વાનોનું લોકાર્પણ મુખ્યમમંત્રીશ્રીએ કર્યું હતું.
આઠમી માર્ચના આંતરરાષ્ટ્રી ય મહિલા દિવસ નિમિત્તેષ મુખ્યડમંત્રીશ્રીએ મહિલા સશકિતકરણની દિશામાં ગુજરાત સરકારે વિધાનસભામાં ખાસ વિધેયક પસાર કરીને સ્થા નિક સ્વંરાજ અને પંચાયતી રાજમાં પચાસ ટકા મહિલાશકિતનું અનામત પ્રતિનિધિત્વલ આપવાનો પ્રશસ્યન નિર્ણય કર્યો છે. આ વિધેયકને મંજૂરી મળે તે માટે રાજયપાલશ્રી સમક્ષ બાબત રજૂ થયેલી છે. આજથી વીસ વર્ષ પહેલા ગુજરાતમાં તેમના પક્ષે મહિલાઓને ૩૩ ટકા પ્રતિનિધિત્વે આપતો ઠરાવ કરેલો અને હવે સંસદના બંને ગૃહોમાં લોકસભા વિધાનસભાની ચૂંટણીઓમાં ૩૩ ટકા મહિલા પ્રતિનિધિત્વંનો કાયદો લાવવા માટેનું બિલ આવવાનું છે, ત્યા૩રે ગુજરાતે નારીશકિતના ગૌરવ માટે પાયાના સંસ્કાબર સરિતા રૂપે આંગણવાડીની સામાજિક પ્રતિષ્ઠાા, મહિલાઓનું સાર્વજનિક જીવનમાં નિર્ણાયક પ્રતિનિધિત્વર, સખીમંડળો દ્વારા આર્થિક સશકિતકરણ અને રમતગમતક્ષેત્રે મહિલા ખેલાડીઓને પ્રોત્સાજહિત કરવાની પહેલ કરી છે.
આંગણવાડી કાર્યકર્તા બહેનોનું સામાજિક ગૌરવ વધારવા માટેની પહેલ પણ ગુજરાત સરકારે જ આખા દેશમાં કરી છે. એની ખાસ રૂપરેખા આપતા મુખ્યકમંત્રીશ્રીએ જણાવ્યું કે, આંગણવાડી એ આવતીકાલના ગુજરાત માટે ઉત્તપમ સમાજનું ઘડતર કરે તે માટેની એક સંસ્થાક આદરભાવે પ્રતિષ્ઠિવત બને તે હેતુથી આંગણવાડી હવે નંદઘર તરીકે ગૌરવ મેળવશે અને આ ભૂલકાંઓના સંસ્કા ર-લાલન પાલનનું પોષણ કરતી આંગણવાડી કાર્યકર્તા બહેનોને માતા યશોદાના સ્વપરૂપે સમાજમાં ગૌરવનો આગવો દરજજો આપ્યોગ છે. માતા યશોદા એવોર્ડ તરીકે શ્રેષ્ઠ આંગણવાડીની બહેનોને wë.૫૧,૦૦૦થી લઇને wë.૨૧,૦૦૦ના ત્રણ એવોર્ડ તથા યુનિફોર્મ, માતા યશોદા ગૌરવનિધિથી આર્થિક સુરક્ષાનો અભિગમ અપનાવ્યોર છે.
રમતગમતક્ષેત્રે મહિલા ખેલાડીઓને પ્રોત્સારહિત કરતા શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ સ્કોમલરશીપ અને એવોર્ડ પ્રાપ્તા કરનારી મહિલાઓને અભિનંદન આપતા સ્વ ર્ણિમ જયંતી વર્ષમાં સમગ્ર ગુજરાતના રમતગમતક્ષેત્રને આવરી લેતા ખેલમહાકુંભ-૨૦૧૦ યોજવાની રૂપરેખા આપી હતી. તેમણે મહિલાશકિત અને યુવાન-યુવતિઓ ઓછામાં ઓછા સો કલાક સ્વરર્ણિમ જયંતી વર્ષમાં સમાજ સેવા માટે સમયદાન આપે એવું આહવાન કર્યું હતું. સ્વરર્ણિમ જયંતી વર્ષમાં ગુજરાતની નારીશકિત નવી ઊર્જાનું વાતાવરણ ઊભું કરે તેવી અભિલાષા તેમણે વ્યતકત કરી હતી.
આ અવસરે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાકણ વિભાગના મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે આંગણવાડીમાં આવતું બાળક સ્વીચ્છ., નીરોગી અને નિર્મળ રહે તે માટેની સારી ટેવો બાળપણથી જ પડે તેવા નિષ્ઠામપૂવર્કના પ્રયાસો આંગણવાડી બહેનો- હેલ્પળર બહેનો તરફથી કરવામાં આવે છે. આ બાળકો મોટા થયેથી તેઓ તેમના ક્ષેત્રમાં પણ સ્વેચ્છપતા જાળવી નિર્મળ ગુજરાતમાં યોગદાન આપશે. બાલભોગ યોજનામાં આગળ વધીને હવે સુખડી/શીરો/ઉપમાના તૈયાર પેકેટ આંગણવાડીઓને પુરા પાડવામાં આવશે. આંગણવાડીમાં કામ કરતી બહેનો જે પાયાનું કામ કરી રહી છે તેમનું યોગ્યમ સન્માહન થવું જોઇએ અને રાજ્યકક્ષાએ પ્રથમ એવોર્ડ wë.૫૧૦૦૦/-નો આપવામાં આવનાર છે.
ગુજરાતના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃકતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાએ આજના કાર્યક્રમનો મહિલા શક્તિને બિરદાવવાના અભિયાન તરીકે ઉલ્લેાખ કરતાં જણાવ્યુંા હતું કે, સમગ્ર ગુજરાતમાં ચાર ઝોનમાં આવા કાર્યક્રમો યોજીને ૧૮૨૯ મહિલા ખેલાડીઓને wë.૭૯.૭૭ લાખના એવોર્ડ-શિષ્યોવૃત્તિથી અભિવાદન કરાશે. આજે ૬ જિલ્લાેની ૩૪૪ મહિલા ખેલાડીઓને wë.૧૫.૨૬ લાખની માતબર રકમના ઇનામો-શિષ્યાવૃત્તિ અપાશે. રાજ્યની મહિલાઓ પુરૂષપ્રધાન સમાજમાં મહત્વ૧ વધે અને રમતગમતમાં વધુ ભાગ લે તે માટે પ્રોત્સાીહિત કરવા વન ટાઇમ સ્કોમલરશિપ યોજના શરૂ કરી છે. અત્યા ર સુધી મહિલા ખેલાડીઓને રૂા.૩.૬૦ કરોડની સ્કોરલરશિપની રકમ ચૂકવાય છે. સ્વભર્ણિમ ગુજરાત વર્ષની ઉજવણી નિમિત્તે ખેલ મહાકુંભ -૨૦૧૦ની સ્પિર્ધામાં જિલ્લાય, તાલુકા અને રાજ્ય કક્ષાના લગભગ ૬ લાખ જેટલા ખેલાડીઓ જોડાશે. મહિલાઓને તેમના આત્મકરક્ષણ માટે જુડોની તાલીમ આપવામાં આવી રહી છે. છેલ્લાંો ૬ વર્ષમાં ૩૪૦૦ મહિલાઓને જિલ્લા્ના સેલ્ફ ડિફેન્સઆ તાલીમ કેન્દ્રો દ્વારા તાલીમ અપાઇ છે. ૭૫ જેટલા યોગ પ્રશિક્ષણ કેન્દ્રણમાં કિશોરીઓ-યુવતીઓ ભાગ લે છે. મુંબઇ ખાતે તાજેતરમાં વર્લ્ડ યોગાસનમાં ગુજરાતની યુવતીઓએ ગૌરવ અપાવ્યું છે તેમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવા અને શ્રી યોગેશભાઇ પટેલ, સંસદ સભ્યર અને મેયરશ્રી બાળકૃષ્ણવ શુકલ, સંસદ સભ્ય શ્રી રામસિંહભાઇ રાઠવા, ધારાસભ્ય સર્વશ્રી ભૂપેન્દ્રરભાઇ લાખાવાલા, શ્રી ઉપેન્દ્રસસિંહ ગોહિલ, શ્રી જીતેન્દ્રવભાઇ સુખડીયા, શ્રી અભેસિંહ તડવી, શ્રી મધુશ્રીવાસ્તલવ, શ્રીમતી જ્યોત્સસનાબેન પટેલ, વુડાના ચેરમેન શ્રી નારણભાઇ પટેલ, જિલ્લાધ પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઇ પટેલ, શહેરના અગ્રણીશ્રી ભરતભાઇ ડાંગર, ડેપ્યુધટી મેયર પુનમબેન પંચાલ, ગુજરાત મહિલા આર્થિક વિકાસના ચેરમેન શ્રીમતી સીતાબેન નાયક, ગુજરાતના યુવક અને સાંસ્કૃ તિક વિભાગના સચિવશ્રી ભાગ્યે શ જ્હા, ગુજરાતના મહિલા અને બાળ કલ્યાંણ વિભાગના સચિવ સુનયના તોમર, સેવાસદનના મ્યુશનિસિપલ કમિશનરશ્રી મનોજકુમાર દાસ,પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થાદના, જિલ્લાર કલેકટરશ્રી વિજય નેહરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એલ.સી.પટેલ, વડોદરા ઝોનના ૬ જેટલા જિલ્લાની આંગણવાડી બહેનો, આંગણવાડી હેલ્પ ર બહેનો, શહેર-જિલ્લા ના અગ્રણીઓ, આંગણવાડી ભૂલકાંઓ, મહિલા ખેલાડીઓ, એવોર્ડ વિજેતા માતા યશોદા બહેનો વગેરે મોટી સંખ્યા માં ઉપસ્થિીત રહયા હતા.
આ પ્રસંગે આંગણવાડીના ભૂલકાંઓ દ્વારા રજૂ થયેલી પ્રાર્થનાઓ, બાલુડાની ફોજ, શાકભાજીનો દરબાર, વેશભૂષા, ચાલ્યાા સસલા, પરીરાણી, પંખી નાનું થાવું ગમે, જન્મા દિવસ ગીત, ઢીંગલી, પીપ-પીપ સીટી વાગે, હાથીભાઇ તો જાડા, ગણપતિ દાદા મોરીયા, ગરબે રમીએ વગેરે જેવા ભાવવાહી કાર્યક્રમોએ વિશાળ જનમેદનીના મન મોહી લીધાં હતા.
પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થા નાની રાહબરી હેઠળ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્તર વ્યૂથહાત્માક રીતે ગોઠવાયો હતો અને કોઇપણ જાતના અવરોધ વીના ટ્રાફિક નિયમન સરળતાથી જળવાયું હતું.
-
Women self help groups to be entrusted responsibilities of managing fund in the tune of Rs. 5000 crore under Mission Mangalam: CM
-
CM invites youth power to contribute at least
100 hours for the Golden Jubilee year:
-
CM addresses Mega Women’s Convention of
Central Gujarat in Vadodara:
-
109 sports women awarded with Rs. 5.20 lakh scholarship:
Gujarat Chief Minister Shri Narendra Modi, while launching two days celebration of International Women’s Day from Vadodara, on Saturday, said, Under the ambitious Mission Mangalam scheme of Gujarat Government, thousands of women self help groups in the state will be entrusted responsibilities of managing fund in the tune of Rs. 5000 crore .He appealed the Nari-Shakti to play a decisive role in the economic progress of the state. At present the fund of Rs. 400 crore is administered, in the absolute professional manner, by the self help groups, he added.
With a view to ensuring women’s participation in administration as well as to strengthen women empowerment at grass root level, Gujarat Chief Minister Shri Narendra Modi, while addressing a Mega Women’s Convention (Virat Mahila Sammelan) of Central Gujarat in Vadodara, appealed the younger generation of the state to contribute as many as 100 hours during the year long celebration of Swarnim Gujarat. Of these 100 hours, the youth should play a positive role either in the field of which he or she is interested. The youth, he added, can contribute either in the field of education, health, energy conservation or environment.
Thousands of women from Vadodara, Dahod, Godhra, Bharuch, Narmada, and Anand attended the convention that was held at Ansuya Leprosy Hospital ground at Ajwa road in Vadodara.
Shri Narendra Modi also disbursed various welfare schemes to women beneficiaries at this convention. As many as 1731 women of Central Gujarat were given away assets and cash assistance worth Rs. 48.42 lakh under various women welfare and development schemes.
Aiming to encourage women in sports activities, scholarship worth Rs. 5,20,800 were given to 109 sportswomen of Central Gujarat while 126 women were benefited with Rs. 21 lakh 08 thousand cash assistance, under Mata Yashoda Award scheme at the convention. At least 1280 girls were given away savings certificates worth Rs. 8 lakh under Balika Samruddhi Yojna while Rs. 3.5 lakh were given from Mata Yashoda Award Gaurav Fund to seven women.
Women and Child Welfare minister Shrimati Anandiben Patel and Social Justice and Empowerment minister Shri Fakirbhai Vaghela also spoke on the occasion.Three sports women were also awarded with special trophy for their achievement in archery at National level.
The CM also dedicated five Anganwadi Mobile Vans purchased at the cost of Rs. 12, 35,636 for the Anganwadis of Chota Udepur, Dahod, Narmada, Bharuch and panchmahals. As many as 245 trained widows, for self employment, were given away widow aid kits worth Rs. 12.25 lakh. For the first time in the country, Anganwadi workers were given cooker, gas connections and burners.
Parliamentary Secretary Yogesh Patel, Mayor Balkrishna Shukla, MLAs from Vadodara, Narmada and Anand, Sports and Youth Culture secretary Bhagyesh Jha, collector Vijay Nehra, Municipal Commissioner M. K. Das and District Development Officer L. C. Patel were present on the occasion.
The CM will address three more Mega Women Conventions in Rajkot, Surat and Ahmedabad by tomorrow.